શોધખોળ કરો

અમદાવાદઃ કોરોના ટેસ્ટિંગ માટે કોર્પોરેશને બનાવી નવી પોલીસી, હવે ફક્ત કોનો થશે કોરોનાનો ટેસ્ટ?

અમદાવાદ કોર્પોરેશને લોકોના કોરોનાના ટેસ્ટ કરવા માટે નવી પોલીસી બનાવી છે. જે પ્રમાણે જ કોરોનાના ટેસ્ટ કરવામાં આવશે.

અમદાવાદઃ કોરોના ટેસ્ટિંગ માટે નાગરિકોનો ઘસારો જોતા 100 મીટરની અંદર 2 ડોમ ઉભા કરાયા છે. ધનતેરસના દિવસે પણ લોકો લાંબી લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા. ત્યારે અમદાવાદ કોર્પોરેશને લોકોના કોરોનાના ટેસ્ટ કરવા માટે નવી પોલીસી બનાવી છે. જે પ્રમાણે જ કોરોનાના ટેસ્ટ કરવામાં આવશે. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં બીજો ડોમ ઉભો કરવામાં આવ્યો છે. છેલ્લા બે સપ્તાહથી કોવિડ માટે ટેસ્ટિંગ કરાવવા આવતા નાગરિકોના ઘસારાના પગલે AMC દ્વારા રાતોરાત સો મીટરની અંદર બીજો ડોમ ઉભો કરાયો છે. રાજ્ય સરકારે દિવાળી દરમિયાન અને દિવાળી સુધીમાં કોરોનાના કેસ વધવાની શકયતા વ્યક્ત કરી હતી, જેના કારણે AMC દ્વારા પોલીસી પણ તૈયાર કરવામાં આવી છે. શું છે કોરોના ટેસ્ટ માટેની પોલીસી? -ટેસ્ટ કરાવવા આવતા લોકોની આંગળી પર કાળું ટપકું લગાવવામાં આવશે -એક દિવસ છોડીને એક દિવસે નાગરિકો ટેસ્ટ ન કરાવે તે માટે આયોજન -શારીરિક તાપમાન 38 ડિગ્રીથી વધારે હોય તેવા જ દર્દીઓના કોવિડ ટેસ્ટ કરવાના રહેશે -બે દિવસથી વધુ તાવ અથવા અન્ય લક્ષણ જણાશે તેવા સંજોગોમાં કોવિડ ટેસ્ટ કરવામાં આવશે

ટોપ સ્ટોરી

Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી

Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 

ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ

SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 

Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  

ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?

Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો

Embed widget