શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ICSIની ઓલ ઈન્ડિયા કંપની લો ક્વીઝના ફાઇનલ રાઉન્ડમાં અમદાવાદની વિદ્યાર્થીની બની વિજેતા, 18000થી વધુ વિદ્યાર્થીઓએ લીધો હતો ભાગ

ફાઇનલમાં 400થી વધુ સવાલ પૂછવામાં આવ્યા હતાં. જેમાં પ્રથમ રાઈટીંગ રાઉન્ડ બાદ સ્ટાર્ટ ધ ક્વીઝ, ફીલ ધ ક્વીઝ, બર્જર / ગ્રેટ ધ ક્વીઝ અને રેપીડ ફાયર રાઉન્ડનો સમાવેશ થયો હતો.

અમદાવાદ: ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા (આઈસીએસઆઈ) દ્વારા દર વર્ષ યોજાતી ઓલ ઈન્ડિયા કંપની લો ક્વીઝનું આયોજન કરવામાં આવે છે. અમદાવાદમાં યોજાયેલી ફાઈનલમાં પ્રોફેશનલ કેટેગરીમાં અમદાવાદની નિધી નાનવાલ વિજેતા બની હતી. ICSIની ઓલ ઈન્ડિયા કંપની લો ક્વીઝના ફાઇનલ રાઉન્ડમાં અમદાવાદની વિદ્યાર્થીની બની વિજેતા, 18000થી વધુ વિદ્યાર્થીઓએ લીધો હતો ભાગ આઈસીએસઆઈની 19મી ઓલ ઈન્ડિયા કંપની લો ક્વીઝના ફાઈનલ રાઉન્ડ અંગે માહિતી આપતા આઈસીએસઆઈના રિજનલ કાઉન્સિલ મેમ્બર સીએસ ચેતન પટેલે જણાવ્યું હતું કે, ‘આઈસીએસઆઈ દ્વારા 19મી ઓલ ઈન્ડિયા કંપની લો ક્વીઝ દ્વારા તા. 12 ઓક્ટોબર 2019નાં રોજ એમસીક્યુ પેટર્નથી ઓનલાઈન કોમ્પીટીશન નો પ્રિલીમનરી રાઉન્ડ યોજાયો હતો. તા. 6 નવેમ્બર 2019નાં રોજ તેનો સેમી ફાઇનલ રાઉન્ડ યોજાયો હતો. ઓનલાઈન ક્વીઝને ફાઉન્ડેશનનાં સ્ટુડન્ટસ, એક્ઝિક્યુટીવ અને પ્રોફેશનલ પ્રોગ્રામ તબક્કાઓ મારફતે યોજવામાં આવી હતી. સેમી ફાઇનલ રાઉન્ડમાં પ્રિલિમનરી રાઉન્ડ કરતાં થોડું અઘરું સ્તર રાખવામાં આવ્યું હતું. આ ક્વીઝમાં કુલ 18 હજારથી વધારે વિદ્યાર્થિઓએ ભાગ લીધો હતો.’ ICSIની ઓલ ઈન્ડિયા કંપની લો ક્વીઝના ફાઇનલ રાઉન્ડમાં અમદાવાદની વિદ્યાર્થીની બની વિજેતા, 18000થી વધુ વિદ્યાર્થીઓએ લીધો હતો ભાગ આ રાઉન્ડ બાદ ફાઉન્ડેશન, એક્ઝિક્યુટીવ અને પ્રોફેશનલ સ્ટેજીસ એમ ત્રણ કેટેગરીઓમાંથી ટોચના ચાર સ્ટુડન્ટસને નેશનલ રાઉન્ડ માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાં કુલ 48 વિદ્યાર્થીઓ ફાયનલમાં પહોંચ્યા હતા. આજે યોજાયેલી ફાઇનલમાં 31 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ICSIની ઓલ ઈન્ડિયા કંપની લો ક્વીઝના ફાઇનલ રાઉન્ડમાં અમદાવાદની વિદ્યાર્થીની બની વિજેતા, 18000થી વધુ વિદ્યાર્થીઓએ લીધો હતો ભાગ તેમણે વધુમાં જણાવ્યું કે, ‘આઈસીએસઆઈની 19મી ક્વીઝ નેશનલ લો ક્વીઝ સ્પર્ધાનું ફોર્મેટ સીએસ તેજપાલ શેઠ અને સીએસ મનોજ હુરકરે તૈયાર કર્યું હતું. ફાઇનલમાં 400થી વધુ સવાલ પૂછવામાં આવ્યા હતાં. જેમાં પ્રથમ રાઈટીંગ રાઉન્ડ બાદ સ્ટાર્ટ ધ ક્વીઝ, ફીલ ધ ક્વીઝ, બર્જર / ગ્રેટ ધ ક્વીઝ અને રેપીડ ફાયર રાઉન્ડનો સમાવેશ થયો હતો.’ આઈસીએસઆઈના અમદાવાદ ચેપ્ટરના ચેરમેન સીએસ મેહુલ રાજપૂતે જણાવ્યું હતું કે, આજે યોજાયેલી નેશનલ લો ક્વીઝ ફાઇનલમાં કાયદાકીય, કોર્પોરેટ, કંપની સેક્રેટરી, ફાઈલીંગ અને કોમ્પલાયન્સ સંબંધીત સવાલો પૂછવામાં આવ્યા હતાં.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?
'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?
આજે સોના ચાંદીના ભાવમાં જંગી તેજી, ચાંદી 1346 રૂપિયા મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો
આજે સોના ચાંદીના ભાવમાં જંગી તેજી, ચાંદી 1346 રૂપિયા મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ponzi Scheme: Bhupendrasinh Zala: ભારતીય ક્રિકેટર પણ ફસાયો મહાઠગની જાળમાં, કરોડોનું કર્યું છે રોકાણBJP:મગફળીના ભાવને લઈને ભાજપ નેતા ચેતન રામાણીએ CMને લખ્યો પત્ર, જુઓ વીડિયોમાંAhmedabad Khyati Hospital : હોસ્પિટલ કાંડના આરોપીઓએ છુપાવી દીધા પર્સનલ લેપટોપ,ફોન કર્યા ફોર્મેટRaj Kundra: ED Raid: બોલિવુડ સ્ટાર શિલ્પા શેટ્ટીના પતિની મુશ્કેલી વધી, રાજ કુંદ્રાના ઘરે EDના દરોડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?
'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?
આજે સોના ચાંદીના ભાવમાં જંગી તેજી, ચાંદી 1346 રૂપિયા મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો
આજે સોના ચાંદીના ભાવમાં જંગી તેજી, ચાંદી 1346 રૂપિયા મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો
વિરોધી જૂથના આ નેતાને મળ્યા એકનાથ શિંદે, મહારાષ્ટ્રીની રાજનીતિમાં મોટી ઉથલપાથલના એંધાણ!
વિરોધી જૂથના આ નેતાને મળ્યા એકનાથ શિંદે, મહારાષ્ટ્રીની રાજનીતિમાં મોટી ઉથલપાથલના એંધાણ!
રશિયાનો આખી રાત યૂક્રેન પર બૉમ્બમારો, બ્લેકઆઉટ થતાં જ ઝેલેન્સ્કીએ માંગી પશ્ચિમી દેશોની મદદ
રશિયાનો આખી રાત યૂક્રેન પર બૉમ્બમારો, બ્લેકઆઉટ થતાં જ ઝેલેન્સ્કીએ માંગી પશ્ચિમી દેશોની મદદ
ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો
ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો
Cyclone Fengal Updates: ચક્રવાત 'ફેંગલ'નો ખતરો, તમિલનાડુ અને પુંડુંચેરીમાં ભારે વરસાદથી સ્કૂલ-કોલેજ બંધ
Cyclone Fengal Updates: ચક્રવાત 'ફેંગલ'નો ખતરો, તમિલનાડુ અને પુંડુંચેરીમાં ભારે વરસાદથી સ્કૂલ-કોલેજ બંધ
Embed widget