શોધખોળ કરો

અમદાવાદઃ ડિવોર્સ લેવા આવેલા યુવકે મહિલા વકીલ સાથે જ બાંધ્યા શારીરિક સંબંધ, ઉતાર્યો અંગત પળોનો વીડિયો ને....

છૂટાછેડા કરાવવા આવેલા શખ્સે મહિલા વકીલને લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે મહિલા વકીલે પંકજ મકવાણા નામના શખ્સ સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

અમદાવાદઃ શહેરના વાડજ વિસ્તારમાં મહિલા વકીલ સાથે બળાત્કારની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. છૂટાછેડા કરાવવા આવેલા શખ્સે મહિલા વકીલને લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે મહિલા વકીલે પંકજ મકવાણા નામના શખ્સ સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. મળતી વિગતો પ્રમાણે છૂટાછેડા માટે આવેલા પંકજ મકવાણાએ મહિલા વકીલને લગ્નની લાલચ આપી હતી. જેમાં મહિલા વકીલ ફસાઇ ગઈ હતી. તેમજ પંકજે મહિલાને લાલચ આપીને તેની સાથે પરાણે સંબંધ બાંધ્યા હતા. પંકજ મહિલાને બીજી વખત મળવા ગયો ત્યારે કેફીન પદાર્થ પીવડાવીને બેભાન કરીને અશ્લીલ વિડિયો બનાવ્યો હતો. આ પછી પંકજે પોત પ્રકાશ્યું હતું અને શારીરિક સંબંધ નહી રાખે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. છતાં પણ મહિલા વકીલે ના પાડતા યુવકે ઘરે આવીને બબાલ કરી હતી. વાડજ પોલીસે પંકજ મકવાણા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કેન્સર સામે જંગ જીત્યો આ સ્ટાર એક્ટર, પ્રેમ અને આશીર્વાદ માટે ફેન્સનો માન્યો આભાર આ દેશમાં બે સપ્તાહનું લાદવામાં આવશે સંપૂર્ણ લોકડાઉન, જાણો વિગત ATMમાંથી 5000 રૂપિયાથી વધારે ઉપાડવા પર લાગી શકે છે ચાર્જ, જાણો શું આવી શકે છે નવો નિયમ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget