શોધખોળ કરો

Ahmedabad: ઓનલાઇન ટેક્સ ભરવા આ નંબર પર કરો વોટ્સએપ, જાણો વિગત

Ahmedabad News: આ નંબર ઉપર મેસેજ કરવાથી ટેક્સ બિલ લિન્કમાં મળી જશે. Paytm અથવા અન્ય ઓનલાઈન પેમેન્ટ મારફતે શહેરીજનો બિલની ભરપાઈ કરી શકશે.

Ahmedabad: અમદાવાદ શહેરના નાગરિકો શે ઓનલાઈન ટેક્સની ભરપાઈ કરી શકશે. આ માટે અમદાવાદ મહાનગરપાલિકાના રેવન્યુ વિભાગે વ્હોટ્સએપ નંબર જાહેર કર્યો છે. 7567855503 નંબર ઉપરથી કરદાતાઓ ટેક્સના બિલ ડાઉનલોડ કરી શકશે. આ નંબર ઉપર મેસેજ કરવાથી ટેક્સ બિલ લિન્કમાં મળી જશે. Paytm અથવા અન્ય ઓનલાઈન પેમેન્ટ મારફતે શહેરીજનો બિલની ભરપાઈ કરી શકશે.

WhatsAppથી ઘરે બેઠા જ પતાવો LIC સાથે જોડાયેલા આ 11 કામ, જાણો કેવી રીતે આસાન થઈ જશે કામ

સમયની સાથે ઘણી વસ્તુઓમાં ઘણો બદલાવ આવ્યો છે. ડિજિટાઈઝેશનની સાથે સાથે ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. આવી સ્થિતિમાં, આ બધા પ્લેટફોર્મના વધતા ઉપયોગ સાથે, ઘણી કંપનીઓ તેમના ગ્રાહકોને તેમની સાથે કનેક્ટ કરીને મહત્તમ સુવિધાઓ પ્રદાન કરવાનો પ્રયાસ કરી રહી છે. લોકો એકબીજાને સંદેશા મોકલવા માટે WhatsAppનો ઉપયોગ કરે છે, પરંતુ જો તમે ભારતીય જીવન વીમા નિગમના પોલિસી ધારક છો, તો તમે LICની WhatsApp સેવાનો ઉપયોગ કરીને ઘણી સુવિધાઓનો લાભ લઈ શકો છો.

તાજેતરમાં LICએ તેની WhatsApp સેવા લૉન્ચ કરી છે, જેમાં તમને ઘરે બેઠા પૉલિસી સંબંધિત માહિતી તેમજ પ્રીમિયમ ચુકવણીની છેલ્લી તારીખ સહિતની ઘણી સુવિધાઓ મળે છે. જો તમે આ તમામ સુવિધાનો લાભ લેવા માંગતા હોવ તો તમારે LICની WhatsApp સેવા માટે રજીસ્ટર કરાવવું પડશે. યુઝર્સ ઓનલાઈન રજીસ્ટ્રેશન પછી જ એલઆઈસીના વોટ્સએપનો લાભ લઈ શકશે. ચાલો જાણીએ WhatsApp સેવાનો ઉપયોગ કરવાની પ્રક્રિયા અને સેવાઓ વિશે-

LIC ગ્રાહક  કેવી રીતે કરાવી શકે છે ઓનલાઈન કેવી રીતે રજીસ્ટ્રેશન

જો તમે LIC ના પોલિસી ધારક છો, તો સૌથી પહેલા LIC ની સત્તાવાર વેબસાઇટ www.licindia.in પર ક્લિક કરો. આ પછી તમારે અહીં ન્યૂ યુઝરનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આ પછી તમારું યુઝર આઈડી અને પાસવર્ડ નાખો અને સબમિટ કરો. આ પછી મૂળભૂત સેવાઓ પર જાઓ અને તમારી પોલિસીની તમામ વિગતો ઉમેરો. આ પછી તમારી પોલિસીની વિગતો અહીં ઉમેરવામાં આવશે.

LIC WhatsApp નો ઉપયોગ કેવી રીતે કરવો-

  • આ માટે સૌથી પહેલા તમારા મોબાઈલમાં LIC નો વોટ્સએપ નંબર 8976862090 સેવ કરો.
  • આ પછી આ નંબર પર Hi મોકલો.
  • આ પછી, તમે ફક્ત WhatsApp દ્વારા LICની ઘણી સેવાઓનો લાભ મેળવી શકો છો.

આ 11 સેવાઓ મળે છે વોટ્સએપ પર

વોટ્સએપ દ્વારા ઘરે બેઠા LICની 11 સેવાઓનો લાભ મળે છે. આમાં પ્રીમિયમ ડ્યૂ ટ્રેકિંગ, બોનસ માહિતી, પોલિસી સ્ટેટસ, લોન પાત્રતા ક્વોટેશન, લોન રિપેમેન્ટ ક્વોટ, લોનનું વ્યાજ ચૂકવવાપાત્ર, પ્રીમિયમ પેઇડ સર્ટિફિકેટ, યુલિપ-સ્ટેટમેન્ટ ઑફ યુનિટ્સ, LIC સર્વિસ લિંક્સ, ઑપ્ટ ઇન/ઓપ્ટ આઉટ સેવાઓ, કન્વર્સેશનની સુવિધા WhatsApp પર મળે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget