શોધખોળ કરો

Ahmedabad: ઘરમાં દારુ છુપાવવા ટીવી સ્ટેન્ડની બાજુમાં બનાવ્યું ચોરખાનું, દારુ જોઈ પોલીસ પણ દંગ

અમદાવાદ શહેરના ખાડીયાના એક બુટલેગરે દારુ સંતાડવા માટે હાઈડ્રોલિક દરવાજા ધરાવતુ ચોરખાનું બનાવ્યુ હતુ. જોકે પોલીસની નજરમાંથી તે બચી શક્યો નથી.

અમદાવાદ : અમદાવાદ શહેરના ખાડીયાના એક બુટલેગરે દારુ સંતાડવા માટે હાઈડ્રોલિક દરવાજા ધરાવતુ ચોરખાનું બનાવ્યુ હતુ. જોકે પોલીસની નજરમાંથી તે બચી શક્યો નથી. બાતમીના આધારે પોલીસે રેડ કરી દારુનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઝોન-3 ની સ્ક્વોડ દ્વારા એક ઘરમાંથી મોટો દારુનો જથ્થો ઝડપી પાડ્યો છે. જે જથ્થો સંતાડવા માટે બુટલેગરે ઘરમાં જ હાઈડ્રોલિક દરવાજા સાથેનું ચોરખાનું બનાવ્યું હતુ. 

જીગર નટુજી ઠાકોરના ઘરમાં પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે ટીવી સ્ટેન્ડની બાજુમાં લાગેલું એક ફર્નિચર હતું જે હાઇડ્રોલિક દરવાજા જેવું બનાવવામાં આવ્યું હતું. જેને ખોલતા જ અંદર ચોરખાનું મળી આવ્યું હતું અને જેમાં મોટી માત્રામાં દારૂ અને બિયરોની બોટલો રાખવામાં આવી હતી. પોલીસ આ ખાનાને જોઈને જ દંગ રહી ગઈ હતી. 

ટીવી કેબિનેટ પાસે ભોંયરુ બનાવી દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. પોલીસને ચોરખાનામાંથી 3 લાખ 92 હજારની કિંમતનો દારૂ મળી આવ્યો છે. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. ખાડિયાના કાપડીવાડ દોલતખાનામાં મકાનમાં દારુનો જથ્થો મળી આવ્યો છે. પોલીસ ઝોન 3 LCB દ્વારા રૂપિયા  3.92 લાખનો દારુ ઝડપી લેવામાં આવ્યો છે.  

ફાર્મ હાઉસમાં દારુની પાર્ટી પર પોલીસની રેડ

દાહોદમાં ફાર્મ હાઉસમાં પોલીસે બાતમીના આધારે દરોડા પડ્યા હતા. આ ફાર્મમાંથી દારુની મહેફીલ માણતા લોકો ઝડપાયા હતા. ક્રાઈમબ્રાંચે બાતમીના આધારે ખાનગી ફાર્મ હાઉસમાં દરોડા પાડીને 22 નબીરાઓને ઝડપી પાડ્યા છે. દાહોદ શહેરના લીમડી રોડ પર આવેલા નગદી ફાર્મ હાઉસ ખાતે રાત્રે દારૂની મહેફિલ ચાલતી હોવાની દાહોદ એસ.પી.ને બાતમી મળી હતી.  એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે રેડ કરતા દારુની મેહફીલ કરતા 22 નબીરાઓ ઝડપાયા હતા.

22 નબીરાઓને વિદેશી દારૂ ઢીચતા પોલીસે ઝડપી સાથેજ તેમના લાખો રૂપિયાના મોબાઈલ અને લાખો રૂપીયાના વાહનો પણ કબ્જે લઈ બી ડિવિઝન પોલીસ મથકે LCB પોલીસે ગુનો નોંધાવી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નગદી ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ચાલતી હતી, ત્યારે પોલીસે દરોડા પાડી 22 નબીરાને ઝડપી પાડ્યા હતા.SPને મળેલી બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાંચે ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલમાં દરોડો પાડ્યો હતો. લોકલ ક્રાઈમ બ્રાંચે 22 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial                 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Surat: સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત, હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Embed widget