શોધખોળ કરો

અમદાવાદ:  નકલી CBI અધિકારી બની ફરતા બે શખ્સોની પોલીસે ધરપકડ કરી 

પકડાયેલ બન્ને શખ્સોની પોલીસે પૂછપરછ કરતા સામે આવ્યું કે ગાંધીનગર ડીજી ઓફિસમાં સીબીઆઈમાં કામ કરતા હોવાની ખોટી ઓળખ આપીને ખાનગી ટેલિકોમ કંપનીમાંથી કોલ ડિટેઇલ મેળવવા ગયા હતા.

અમદાવાદમાં ડુપ્લીકેટ CBI ઓફિસર બનીને ફરતા બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.  પકડાયેલ બન્ને શખ્સોની પોલીસે પૂછપરછ કરતા સામે આવ્યું કે ગાંધીનગર ડીજી ઓફિસમાં સીબીઆઈમાં કામ કરતા હોવાની ખોટી ઓળખ આપીને ખાનગી ટેલિકોમ કંપનીમાંથી કોલ ડિટેઇલ મેળવવા ગયા હતા. પરંતુ ટેલિકોમ કંપનીના નોડલ ઓફીસરને શંકા જતા આ અંગેની પોલીસને જાણ કરી હતી. 

પોલીસે નોડલ ઓફિસર ફરિયાદના આધારે આરોપી કિશન મહેતા અને હિતેશ ચોલ્વિયાની તાત્કાલિક અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. ત્યારે પ્રાથમિક પૂછપરછ દરમિયાન કેટલીક હકીકત સામે આવી કે આ બંને આરોપીઓ નોકરી કરી પોતાનું ગુજરાત ચલાવી રહ્યા હતા. પરંતુ કોલ ડિટેઇલ્સ માંગવા પાછળ તેમનો ઇરાદો શું હતો ? તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. 

અમદાવાદના વસ્ત્રાપુર પોલીસે સરકારી અધિકારીની ખોટી ઓળખ આપનારા બે શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલ બન્ને શખ્સોની પોલીસે પૂછપરછ કરતા સામે આવ્યું કે ગાંધીનગર ડીજી ઓફિસમાં CBIમાં કામ કરતા હોવાની ખોટી ઓળખ આપીને ખાનગી ટેલિકોમ કંપનીમાંથી કોલ ડિટેઇલ મેળવવા ગયા હતા. પરંતુ ટેલિકોમ કંપનીના નોડલ ઓફીસરને શંકા જતા આ અંગેની પોલીસને જાણ કરી હતી અને પોલીસે બંને વ્યક્તિઓને ઝડપી વધુ પૂછપરછ શરૂ કરી છે.

અમદાવાદ:  નકલી CBI અધિકારી બની ફરતા બે શખ્સોની પોલીસે ધરપકડ કરી 

પોલીસ કસ્ટડીમાં લેવામાં આવેલા બંને શખ્સોના નામ છે કિશન મહેતા અને હિતેશ ચોલ્વિયા. આ બંને આરોપીને વસ્ત્રાપુર પોલીસે સરકારી અધિકારી તરીકેની ખોટી ઓળખ આપવાના ગુનામાં ઝડપી પાડ્યા છે. આ બંને શખ્સો ખાનગી ખાનગી ટેલિકોમ કંપની માં જઈ કોલ ડિટેઇલ્સ માંગવા માટે ગયા હતા. અને નોડલ ઓફિસર ને જઈને પોતે ડીજી ઓફિસ ગાંધીનગર થી આવ્યા હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં એક સંવેદનશીલ તપાસના બહાને કોલ ડિટેઇલ્સની જરૂરિયાત હોવાનું કહી પોતે સીબીઆઇ ઓફિસર હોવાની ખોટી ઓળખ પણ આપી હતી. ઉપરી અધિકારીએ આ ડિટેઇલ્સ માંગવા સારુ મોકલ્યા હોવાનું કહી મનીષ નામના શખ્સ સાથે વાત પણ કરાવી હતી. જો કે બન્નેના આઈ કાર્ડ અને વાતચીત કરવાની રીતમાં નોડેલ ઓફિસરને શંકા જતા બંને વ્યક્તિ બેસાડી રાખ્યા હતા અને પોલીસને જાણ કરી.

પોલીસે નોડલ ઓફિસર ફરિયાદના આધારે આરોપી કિશન મહેતા અને હિતેશ ચોલ્વિયાની તાત્કાલિક અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. ત્યારે પ્રાથમિક પૂછપરછ દરમિયાન કેટલીક હકીકત સામે આવી કે આ બંને આરોપીઓ નાની  નોકરી કરી પોતાનું ગુજરાત ચલાવી રહ્યા હતા. પરંતુ કોલ ડિટેઇલ્સ માંગવા પાછળ તેમનો ઇરાદો શું હતો ? તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

હાલમાં પોલીસે આ બંને આરોપીઓ પાસેથી બનાવટી પોલીસના લોગોવાળું આઈ કાર્ડ અને પત્રકાર તરીકેની ઓળખ આપતું  આઈકાર્ડ કબ્જે કર્યું છે. જેને પગલે આ બંને વ્યક્તિઓની ઉપર વધુ શંકા ઉપજી રહી છે કે કોલ ડિટેઇલ્સ મેળવવા સારું ટેલિકોમ કંપનીમાં ગયેલા આ બંને ફરજી અધિકારી બનેલા આરોપીઓનો હેતુ શું હતો ? પરંતુ તપાસના અંતે જ ખ્યાલ આવશે કે આ ગઠિયાઓ શા માટે પોલીસ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી અને બનાવટી આઈ કાર્ડ બનાવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર
પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર
પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!
પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું
ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi Full Speech In Navsari : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન, મહિલાઓને આપી મોટી ભેટRahul Gandhi Gujarat Visit : રાહુલ નાંખશે ગુજરાતમાં ધામા , કોંગ્રેસને કરી શકશે બેઠી?Rahul Gandhi In Gujarat : ગુજરાત આવેલા રાહુલને નેતાઓએ શું કરી ફરિયાદ? રાહુલે શું આપી ખાતરી?PM Modi's Interesting Conversations With Lakhpati Didis:  PM મોદીએ લખપતિ દીદી સાથે શું કરી વાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર
પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર
પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!
પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું
ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું
રોહિત શર્મા બાદ ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન કોણ? આ ગુજરાતી ખેલાડી સહિત બે નામ રેસમાં સૌથી આગળ
રોહિત શર્મા બાદ ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન કોણ? આ ગુજરાતી ખેલાડી સહિત બે નામ રેસમાં સૌથી આગળ
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન,  લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન, લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
Women's Day પર દિલ્હીની મહિલાઓને ભેટ, મહિલા સમૃદ્ધિ યોજના લાગુ, હવે દર મહિને મળશે 2500 રૂપિયા
Women's Day પર દિલ્હીની મહિલાઓને ભેટ, મહિલા સમૃદ્ધિ યોજના લાગુ, હવે દર મહિને મળશે 2500 રૂપિયા
Embed widget