શોધખોળ કરો

Ahmedabad police: અમદાવાદમાં 18  PI અને 19 PSIની આંતરિક બદલી, જુઓ યાદી 

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા શહેરમાં ફરજ બજાવતા 18 PI  અને 19 PSIની આંતરિક બદલીઓ કરવામાં આવી છે.

અમદાવાદ:  અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા શહેરમાં ફરજ બજાવતા 18 PI  અને 19 PSIની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. અચાનક બદલી થતાની સાથે જ શહેર પોલીસમાં હલચલ મચી ગઈ છે. અમદાવાદ શહેર પોલીસમાં લાંબા સમયથી બદલીઓ આવે તેવી ચર્ચાએ ચાલી રહી હતી.  અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિકે પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ આપ્યા છે. જેમાં  18 PI  અને 19 PSIની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. 

Ahmedabad police: અમદાવાદમાં 18  PI અને 19 PSIની આંતરિક બદલી, જુઓ યાદી 

એન.બી.બારોટને કંટ્રોલરુમમાં મુકવામાં આવ્યા છે. આર.એમ.ઝાલાને નારોલથી મીસીંગ સેલમાં બદલી કરાઈ છે. એમ.એસ.ત્રિવેદીની વટવાથી એસઓજીમાં બદલી કરાઈ છે. એન.ડી.નકુમની વટવા જીઆઈડીસીમાંથી એસઓજીમાં બદલી કરાઈ છે.  કે.એન.ભુકણની સાયબરક્રાઈમમાંથી સોલા બદલી કરવામાં આવી છે. વી.ડી.મોરીની ઘાટલોડીયામાંથી એસઓજીમાં બદલી કરાઈ છે.  વી.જે.ચૌધરીની એસઓજીમાંથી સાયબર ક્રાઈમમાં બદલી કરવામાં આવી છે.  જે.એસ.કંડોરીયાની વિશેષ શાખામાંથી ઘાટલોડીયામાં બદલી કરવામાં આવી છે. પી.બી.ખાંભલાની ક્રાઈમમાંથી શાહપુર બદલી કરવામાં આવી છે. પી.સી.દેસાઈની શાહપુરમાંથી નારોલ બદલી કરાઈ છે.  કે.વાય.વ્યાસની ટ્રાફિકમાંથી રાણીપ બદલી કરાઈ છે.  આર.એમ.પરમાર કંટ્રોલ રુમમાંથી વટવા જીઆઈડીસીમાં બદલી કરાઈ છે. ડી.વી.ઢોલાની મીસીંગ સેલમાંથી ક્રાઈમમાં બદલી કરવામાં આવી છે.  એમ.બી.નકુમની એસઓજીમાંથી સાયબર ક્રાઈમમાં બદલી કરવામાં આવી છે. એસ.એ.ગોહીલની એસઓજીમાંથી સાયબર ક્રાઈમમાં બદલી કરવામાં આવી છે.  

Ahmedabad police: અમદાવાદમાં 18  PI અને 19 PSIની આંતરિક બદલી, જુઓ યાદી 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં રાજ્યના 8 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું

વર્ષ 2025માં પોલીસ દળમાં 14820 અને સીવીલીયન સ્ટાફની 245 જગ્યા ભરાશેઃ હર્ષ સંઘવીની જાહેરાત

Junagadh Rain: જૂનાગઢમાં ધોધમાર વરસાદ,  ભવનાથમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો 

જમીન પર પછાડી, વાળ ખેંચ્યા, ગણવેશ ફાડી નાખ્યો, રસ્તાની વચ્ચે RPF મહિલા કોન્સ્ટેબલ સાથે મહિલા બાખડી પડ, વીડિયો વાયરલ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | હજુ પણ ક્યાં થશે જળબંબાકાર?Hun To Bolish | હું તો બોલીશ | ડુબાડ્યા બાદ દેખાયું દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | નબીરાના સીન સપાટાRajkot Rain | રાજકોટના જેતપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં રાજ્યના 8 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
Rain Alert: આગામી ત્રણ કલાકમાં રાજ્યના 8 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
વર્ષ 2025માં પોલીસ દળમાં 14820 અને સીવીલીયન સ્ટાફની 245 જગ્યા ભરાશેઃ હર્ષ સંઘવીની જાહેરાત
વર્ષ 2025માં પોલીસ દળમાં 14820 અને સીવીલીયન સ્ટાફની 245 જગ્યા ભરાશેઃ હર્ષ સંઘવીની જાહેરાત
Junagadh Rain: જૂનાગઢમાં ધોધમાર વરસાદ,  ભવનાથમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો 
Junagadh Rain: જૂનાગઢમાં ધોધમાર વરસાદ,  ભવનાથમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો 
જમીન પર પછાડી, વાળ ખેંચ્યા, ગણવેશ ફાડી નાખ્યો, રસ્તાની વચ્ચે RPF મહિલા કોન્સ્ટેબલ સાથે મહિલા બાખડી પડ, વીડિયો વાયરલ
જમીન પર પછાડી, વાળ ખેંચ્યા, ગણવેશ ફાડી નાખ્યો, રસ્તાની વચ્ચે RPF મહિલા કોન્સ્ટેબલ સાથે મહિલા બાખડી પડ, વીડિયો વાયરલ
શું કેદારનાથ બદ્રીનાથના પ્રસાદમાં પણ ભેળસેળ હોય છે! તિરુપતિ બાદ ઉત્તરાખંડના મંદિરોમાં તપાસના આદેશ

'PM જે વ્યક્તિ પર કૌભાંડનો આરોપ લગાવે છે, તેને ડેપ્યુટી CM બનાવી દે છે', વિધાનસભામાં બોલ્યા કેજરીવાલ

ગુસ્સામાં છોડી દીધી હતી નોકરી, હવે ફરીથી કામ પર રાખવા માટે ગૂગલે આપ્યા 225842193900 રૂપિયા!

દાંતા તાલુકામાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે, 50થી વધુ શાળાના બાળકો ફસાયા, વાલીઓ ચિંતામાં

Embed widget