શોધખોળ કરો

Ahmedabad : શહેરમાં સતત ચોથા દિવસે વરસાદની ધમાકેદાર એન્ટ્રી

અમદાવાદમાં સતત ચોથા દિવસે વરસાદની એન્ટ્રી થઈ છે. શહેરના એસજી રોડ, પ્રહલાદનગર, ઈસ્કોન, આનંદનગર, સેટેલાઈટ  વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. 

અમદાવાદઃ અમદાવાદમાં સતત ચોથા દિવસે વરસાદની એન્ટ્રી થઈ છે. શહેરના એસજી રોડ, પ્રહલાદનગર, ઈસ્કોન, આનંદનગર, સેટેલાઈટ  વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. 

સુરેન્દ્રનગરઃ ધોળીધજા ડેમ ૯૯.૧૪% ભરાઈ જતાં સુરેન્દ્રનગર સહીત ૧૦થી વધુ ગામોને તંત્રએ એલર્ટ કર્યા છે. સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર, વઢવાણ, ખમીસાણા, મેમકા, સાંકળી, ભડીયાદ, નાના કેરાળા અને શીયાણી સહિતના ગામના ગ્રામજનોને નીચાણવાળા વિસ્તારમાં તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા તાકીદ કરાઇ. ધોળીધજા ડેમ ઓવરફ્લો થવાથી ભોગાવો નદીમાં તેનું પાણી આવવાની શક્યતા હોઈ તંત્ર બન્યું સતર્ક. ધોળીધજા ડેમની કુલ ક્ષમતા ૨૦ ફુટ છે જેની સામે હાલ ૧૯.૧૪ ફુટથી વધુ પાણી છે. નર્મદા કેનાલમાંથી પાણીની આવકને લઇને ડેમ ઓવરફ્લો થવાની શક્યતા. પાણીનુ લેવલ મેઇન્ટેન કરવા આેવરફ્લો કરવામાં આવે તેવી શક્યતા.

ચોટીલા તાલુકાનો ત્રિવેણી ઠાંગા ડેમ ઉપરવાસ તેમજ ભારે વરસાદને પગલે ઓવરફ્લો થયો. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો અને ગામોને એલર્ટ કરવામાં આવ્યા. રામપરા(રાજ), ખાટડી, શેખલીયા, મેવાસા અને લોમા કોટડી ગામનાં લોકોને તંત્ર દ્વારા નીચાણ વાળા વિસ્તારોમાં કે નદીના ભાગમાં અવર-જવર ન કરવા તાકીદ કરવામાં આવી. હાલ ૦.૧૦ મીટર થી વધુ સપાટીએ ડેમ ઓવરફ્લો થયો.

ભાવનગર જિલ્લાના જીવા દોરી સમાન પાલીતાણા ખાતે આવેલ શેત્રુંજી ડેમમાં પાણી સપાટીમાં ફરી એકવાર વધારો થયો. શેત્રુંજી ડેમની સપાટી 31.5 ફૂટે પહોંચી હાલ પાણીની આવક શરૂ. પાલીતાણા ખાતે આવેલ શેત્રુંજી ડેમમાં હાલ 10.840 ક્યુસેક પાણીની આવક શરૂ છે. ઉપરવાસમાં પડેલા સારા એવા વરસાદના કારણે શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે. શેત્રુંજી ડેમની સપાટીમાં છેલ્લા બે દિવસથી ધીમીધારે પાણીનો પ્રવાહ શરૂ થયો. ગત રાત્રિના સમયે સારા વરસાદ થી પાણી નો પ્રવાહ બમણો થયો હતો. શેત્રુંજી ડેમમાં ફરી એકવાર પાણીની આવક શરૂ થતા બે દિવસમાં સપાટીમાં 1.6 ફૂટ જેટલો પાણીનો વધારો થયો. શેત્રુંજી ડેમની હાલ સપાટી 31.5 ફૂટે પહોંચી અને પાણીની આવક શરૂટ

જામનગરના લાલપુર પંથકમાં સતત બીજા દિવસે સવારથીજ વાદળ છાયા વાતાવરણ અને વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ચાર થાંભલા વિસ્તાર ઉમાધામ સોસાયટી ક્રિષ્ના પાર્ક સહકાર પાર્ક શાકમાર્કેટ ચોક સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ. ગ્રામ્ય વિસ્તારોના બાધલા નાનાખડબા વાવડી વિજયપુર સાજડયારી જેવા ગામોમાં પણ ધોધમાર વરસાદ. જામનગર શહેર અને જીલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ. જામનગર શહેર અને ગ્રામીણ પંથકમાં ધીમીધારે શરુ થયો વરસાદ. 

આજે સવારે ૬ કલાકે પૂર્ણ થતા 24 કલાક દરમિયન કાલાવડ અને જોડીયામાં 1 ઇંચ સહીત અન્ય વિસ્તારોમાં ઝાપટાઓ પડ્યા. જામજોધપુર પંથક વહેલી સાવરથીજ વાદળ છાયા વાતાવરણ અને ગાજવીજ સાથે  વરસાદ. તિરૂપતિ સોસાયટી આઝાદ ચોક મિનિબસ સ્ટેન્ડ સુભાષ ચોક લીમડા ચોક સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ. 
તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માં પણ વરસાદી માહોલ. દ્વારકા જિલ્લાનાં ચારેય તાલુકાઓમાં વરસાદની ઇનીગ. ખંભાળિયા ભાણવડ કલ્યાણપુર નાં ભાટિયા અને યાત્રાધામ દ્રારકામાં ધોધમાર. દ્વારકા માં વરસાદ થી રોડ રસ્તાઓ પાણી પાણી. 

ગીર સોમનાથઃ સુત્રાપાડા અને કોડીનાર સહિતના વિસ્તારોમા વરસાદ. ગઈકાલે પણ પડ્યો હતો વરસાદ આજે પણ ધીમીધારે વરસાદનું આગમન. વરસાદ ખેડૂતો માટે કાચા સોના બરાબર. ખેડૂતોના સુકાઈ રહેલા પાકોને નવજીવન મળ્યું છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ratan Tata: રતન ટાટાની તબિયત ખરાબ, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ
Ratan Tata: રતન ટાટાની તબિયત ખરાબ, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ
ગરબે રમીને રાત્રે સૂતા બાદ સવારે ઊઠી જ નહિ, આશાસ્પદ 22 વર્ષિય યુવતીનું હાર્ટ અટેકથી મત્યુ
ગરબે રમીને રાત્રે સૂતા બાદ સવારે ઊઠી જ નહિ, આશાસ્પદ 22 વર્ષિય યુવતીનું હાર્ટ અટેકથી મત્યુ
Surat: સુરતમાં નવરાત્રિ આયોજકના રાતોરાત પડી ગયા પાટીયા, ખેલૈયાઓ પાસેથી ઉઘરાવ્યા લાખો રૂપિયા
Surat: સુરતમાં નવરાત્રિ આયોજકના રાતોરાત પડી ગયા પાટીયા, ખેલૈયાઓ પાસેથી ઉઘરાવ્યા લાખો રૂપિયા
Mehsana: દૂધ સાગર ડેરીમાં અશોક ચૌધરીની હવે બીજી ટર્મ, ચેરમેન પદ માટે ભાજપે ફરી આપ્યુ મેન્ડેડ
Mehsana: દૂધ સાગર ડેરીમાં અશોક ચૌધરીની હવે બીજી ટર્મ, ચેરમેન પદ માટે ભાજપે ફરી આપ્યુ મેન્ડેડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Car Accident | મહારાષ્ટ્રથી આવતી કારને વલસાડ પાસે નડ્યો અકસ્માત, પરિવાર સાથે કાર ખાડીમાં ખાબકીVadodara Crime | વડોદરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસમાં સૌથી મોટો ખુલાસો | ABP AsmitaSurat Zankar Party Plot | સુરતમાં ઝણકાર નવરાત્રિના રાતોરાત પડી ગયા પાટીયા, જુઓ શું છે આખો મામલો?BJP Meeting | આવતી કાલે પાટીલની આગેવાનીમાં ભાજપની બેઠક, બેઠકનું ખૂલ્યું રહસ્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ratan Tata: રતન ટાટાની તબિયત ખરાબ, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ
Ratan Tata: રતન ટાટાની તબિયત ખરાબ, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ
ગરબે રમીને રાત્રે સૂતા બાદ સવારે ઊઠી જ નહિ, આશાસ્પદ 22 વર્ષિય યુવતીનું હાર્ટ અટેકથી મત્યુ
ગરબે રમીને રાત્રે સૂતા બાદ સવારે ઊઠી જ નહિ, આશાસ્પદ 22 વર્ષિય યુવતીનું હાર્ટ અટેકથી મત્યુ
Surat: સુરતમાં નવરાત્રિ આયોજકના રાતોરાત પડી ગયા પાટીયા, ખેલૈયાઓ પાસેથી ઉઘરાવ્યા લાખો રૂપિયા
Surat: સુરતમાં નવરાત્રિ આયોજકના રાતોરાત પડી ગયા પાટીયા, ખેલૈયાઓ પાસેથી ઉઘરાવ્યા લાખો રૂપિયા
Mehsana: દૂધ સાગર ડેરીમાં અશોક ચૌધરીની હવે બીજી ટર્મ, ચેરમેન પદ માટે ભાજપે ફરી આપ્યુ મેન્ડેડ
Mehsana: દૂધ સાગર ડેરીમાં અશોક ચૌધરીની હવે બીજી ટર્મ, ચેરમેન પદ માટે ભાજપે ફરી આપ્યુ મેન્ડેડ
Vadodara:  ભાયલીમાં દુષ્કર્મ કેસમાં પાંચ આરોપીઓ ઝડપાયા, પોલીસે 1000 CCTV કર્યા ચેક
Vadodara: ભાયલીમાં દુષ્કર્મ કેસમાં પાંચ આરોપીઓ ઝડપાયા, પોલીસે 1000 CCTV કર્યા ચેક
News: લેન્ડ ફૉર જૉબ કેસમાં લાલૂ યાદવ સહિત અન્ય આરોપીઓને જામીન, રાઉસ એવન્યૂ કોર્ટનો મોટો ચૂકાદો
News: લેન્ડ ફૉર જૉબ કેસમાં લાલૂ યાદવ સહિત અન્ય આરોપીઓને જામીન, રાઉસ એવન્યૂ કોર્ટનો મોટો ચૂકાદો
વેચવાલીને પગલે મિડકેપ અને સ્મોલકેપ સ્ટોક્સમાં હાહાકાર, રોકાણકારોના 10.50 લાખ કરોડ ધોવાયા
વેચવાલીને પગલે મિડકેપ અને સ્મોલકેપ સ્ટોક્સમાં હાહાકાર, રોકાણકારોના 10.50 લાખ કરોડ ધોવાયા
Israel Hamas war: ઇઝરાયલ-હમાસ યુદ્ધને આજે એક વર્ષ પૂર્ણ, જાણો કેટલું થયું નુકસાન?
Israel Hamas war: ઇઝરાયલ-હમાસ યુદ્ધને આજે એક વર્ષ પૂર્ણ, જાણો કેટલું થયું નુકસાન?
Embed widget