શોધખોળ કરો
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધૂળની ડમરીઓ સાથે વરસાદ

અમદાવાદઃ પૂર્વ વિસ્તારમાં ઘૂળની ડમરીઓ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. વીજળીના કડાકા સાથે વરસાદ થયો હતો. તો કટેલા વિસ્તારોમાં ભારે પવની સાથે વરસાદ પડ્યો હતો. શહેરમાં બપોર પાદ વરસાદી માહોલ જામ્યો હતો. સાંજે વરસાદ પડતા લોકોએ ગરમીમાંથી રાહત મળી હતી. લાંબા વિારમ બાદ લોકોએ વરસાદની ફરી એંટ્રી થઈ હતી.
વધુ વાંચો























