શોધખોળ કરો

અમદાવાદમાં કાળા ડીબાંગ વાદળ પછી વરસાદી માહોલ, અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ

અમદાવાદઃ અમદાવાદમાં આજે મોડી સાંજથી વરસાદી માહોલ સર્જાયો છે. આકાશમાં કાળા ડીબાંગ વાદળો સર્જાયા બાદ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જેનો આનંદ માણવા શહેરીજનો રસ્તા પર ઉમટી પડ્યા હતા. અને વરસાદી માહોલમાં મજા માણી રહેલા જોવા મળ્યા હતા. તો ખાણીપીણીના સ્ટોલો પર પણ અમદાવાદીઓએ વરસાદી માહોલમાં સ્વાદની મજા માણી હતી. આ ઉપરાંત છેલ્લે મળી રહેલા અહેવાલ પ્રમાણે ગાંધીનગરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ સિવાય પ્રહલાદનગરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. આ ઉપરાંત સેટેલાઇટ,ગોતા, વસ્ત્રાપુર, બોડકદેવ,એસ.જી.હાઇવે,બોપલ,ઘૂમા,શીલજ,શેલા,સરખેજ,મકરબા,થલતેજ, ઇસ્કોન પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં લવ જેહાદઃ લગ્ન માટે યુવક-યુવતી વકીલના વેશમાં આવ્યા, હિન્દુ સંગઠનોના હોબાળો

Ahmedabad: અમદાવાદના મણિનગરમાં યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખે કર્યો અકસ્માત, દારૂના નશામાં બે વાહનોને મારી ટક્કર

Controversy Statement :કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્યનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ, સાંભળો શું કહ્યું?

અમદાવાદના CEOનો અનોખા હાયરિંગનો નિર્ણય થયો વાયરલ, કરિયર બ્રેક હોવા છતાં આપી તક

વિડિઓઝ

Junagadh News: કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો આવ્યો સુખદ અંત
Share Market News : યુદ્ધને કારણે શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1048 પોઇન્ટ તૂટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : પશુપાલકોને ભેટ
Hun To Bolish : હું તો બોલીશ : ગ્રહણ કોને નડશે, કોને ફળશે?
Hun To Bolish : હું તો બોલીશ : મહાયુદ્ધની મહાઆફત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી

Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 

Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર

ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો

'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી

શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો

Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા

આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ

Embed widget