શોધખોળ કરો

અમદાવાદઃ ફાયરના ત્રણ જવાનોને લાગ્યો કોરોનાનો ચેપ, જાણો વિગત

જશોદાનગર ફાયર વિભાગના 3 જવાનોને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ ત્રણેયને સારવાર માટે svp હોસ્પિટલમાં ખસેડાયા છે.

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે કોરોના વોરિયર્સ પણ કોરોનાનો ભોગ બની રહ્યા છે. ડોક્ટર્સ, પોલીસ અને પછી હવે ફાયરના જવાનો કોરોનાનો ભોગ બન્યા છે. જશોદાનગર ફાયર વિભાગના 3 જવાનોને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ ત્રણેયને સારવાર માટે svp હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે અન્ય ત્રણ ફાયર જવાનોને ક્વોરેન્ટાઇન કરવામાં આવેલા છે. સંપર્કમાં આવેલા મણિનગરના ફાયર ઓફિસર ને પણ ક્વોરેન્ટાઇન કરાયા છે. અગાઉ લક્ષણો દેખાતા ત્રણ ફાયરના જવાનોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ચિંતાનજક વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 394 કેસ સામે આવ્યા છે અને વધુ 29 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 243 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની આંકડો 14063 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 858 થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી હતી. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં અત્યાર સુધીમાં 10280 કેસ નોંધાયા છે. જેમાંથી 4051 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 697 લોકોના મોત થયા છે. તેમજ 5532 લોકો હાલ સારવાર હેઠળ છે. સુરતની વાત કરીએ તો અત્યાર સુધીમાં 1320 કેસો નોંધાયા છે. જેમાંથી 897 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 61 લોકોના મોત થયા છે. તેમજ 362 લોકો સારવાર હેઠળ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે':  ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ

નીતીશ કુમાર ભાજપને આંચકો આપશે! સરયુ રાયે કહ્યું  'સમજૂતી થઈ ગઈ છે, ટૂંક સમયમાં...'

આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં શૌચાલયમાં કેવી રીતે જાય છે, ગુરુત્વાકર્ષણ વિના કેવી રીતે ફ્રેશ થાય છે?

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  ભાજપમાં કોંગ્રેસીઓનો ઉભરો!Hu to Bolish |  હું તો બોલીશ |  કેમ ડૂબે છે શહેર?Patan News | પાટણ શહેર અને જિલ્લામાં મન મૂકીને વરસ્યા મેઘરાજા, નીચાણવાળા વિસ્તાર થયા જળબંબાકારGujarat Rains | આણંદ શહેર-જિલ્લામાં મેઘમહેર, નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર થયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે':  ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે': ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
નીતીશ કુમાર ભાજપને આંચકો આપશે! સરયુ રાયે કહ્યું  'સમજૂતી થઈ ગઈ છે, ટૂંક સમયમાં...'
નીતીશ કુમાર ભાજપને આંચકો આપશે! સરયુ રાયે કહ્યું 'સમજૂતી થઈ ગઈ છે, ટૂંક સમયમાં...'
આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં શૌચાલયમાં કેવી રીતે જાય છે, ગુરુત્વાકર્ષણ વિના કેવી રીતે ફ્રેશ થાય છે?
અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં શૌચાલયમાં કેવી રીતે જાય છે, ગુરુત્વાકર્ષણ વિના કેવી રીતે ફ્રેશ થાય છે?
Jagannath Mandir: જગન્નાથ મંદિરની તિજોરી 46 વર્ષ પછી કેમ ખોલવામાં આવી, જાણો શું-શું નીકળ્યું?

માનવતાના ધોરણે આ મુસ્લિમ દેશને ભારતે કરી મોટી મદદ, 2500000 ડોલરનો પ્રથમ હપ્તો આપ્યો

વિદેશમાં નગ્ન પાર્ટીમાં પહોંચી ભારતીય અભિનેત્રી, 20 મિનિટમાં જ ભાગી, કહ્યું - હું કોઈના પ્રાઈવેટ પાર્ટ.....

RBI: આરબીઆઈએ છેતરપિંડીના નિયમોમાં કર્યો ફેરફાર, બેંકો અને એનબીએફસીએ નવા નિયમો....

Embed widget