શોધખોળ કરો

અમદાવાદઃ યુવક ભાભી સાથે રંગરલિયાં મનાવી રહ્યો હતો ને પત્નિ જોઈ ગઈ, ભાભીના પતિએ યુવતીને શું શું કહ્યું ?

અમદાવાદમાં એક યુવતી પોતાના પતિને જેઠાણી સાથે રંગરલિયાં મનાવતા જોઈ ગઈ હતી, તેના બાદ આ અંગે તેણે પોતાના જેઠને ફરિયાદ કરતાં તેમણે કહી દીધું કે, આ ઘરમાં રહેવુ હોય તો આ બધું તો સહન કરવું જ પડશે.

અમદાવાદઃ ચાંદખેડાની એક યુવતીએ પોતાના પતિને જેઠાણી સાથે સેક્સ માણતાં જોઈ ગઈ હતી. આ અંગે તેણે પોતાના જેઠને ફરિયાદ કરતાં તેમણે કહી દીધું કે, આ ઘરમાં રહેવુ હોય તો આ બધું તો સહન કરવું જ પડશે. બીજી તરફ પતિએ પણ યુવતીને ફટકારી હતી અને પછી સાસરિયાં દ્વારા આ વાત છૂપાવવા માટે મારપીટ શરૂ કરાઈ હતી. આ અંગે યુવતીએ મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિપિન, જેઠ શિવ મોહન, જેઠાણી મોનિકા અને જેઠ રામમોહન સામે ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાની વિગત એવી છે કે, ચાંદખેડામાં રહેતી યુવતીનાં લગ્ન નવેમ્બર 2017માં મધ્યપ્રદેશના રતલામમાં રહેતા વિપિન શર્મા સાથે થયા હતા. લગ્ન બાદ સપના સાસરીમાં પતિ, જેઠ શિવમોહન, જેઠાણી મોનિકા, જેઠ રામમોહન, જેઠાણી સ્નેહલતા, સાસુ રામબેટી અને ભાણિયો મોહીત સાથે રહેતા હતા. લગ્નના બીજા જ દિવસે સાસુએ સપનાબહેનને કહ્યું હતુ કે, તારા પતિને જેઠાણી સાથે આડા સબંધ છે અને બંને રંગરેલિયાં મનાવે છે. યુવતીએ આ વાત નહોતી માની પણ લગ્નના દોઢ વર્ષ બાદ યુવતી પોતાના પતિને પોતાના બેડરૂમમાં શારીરિક સંબંધો બાંધીને કામક્રિડામાં મગ્ન હાલતમાં જોઈ હતી. યુવતીએ પતિ અને જેઠાણી સાથે ઝઘડો કર્યો હતો અને આ અંગે બંને જેઠને ફરિયાદ કરી પણ તેમણે કોઈ પ્રતિભાવ આપ્યો નહીં. બલ્કે જેઠે તો કહ્યું કે, આ બધું સહન કરવું પડશે પતિએ યુવતી સાથે મારઝુડ કરી હતી. સાસરિયાં આખી વાત પર ઢાંકપીછોડો કરવા ત્રાસ આપતા હતા. પતિ અને જેઠાણીએ સપનાને ધમકી આપી હતી કે, આ વિશે કોઇને પણ કશું કહીશ તો તને જાનથી મારી નાખીશું. યુવતીને એ પછી સાસરિયાં શારીરિક-માનસિક ત્રાસ આપીને હેરાન પરેશાન કરતા હતા. આ ત્રાસ વધી જતા આખરે યુવતી દીકરા યથાર્યને લઇને પીયરમાં રહેવા આવી ગઈ હતી. યુવતીએ આ અંગે મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં પતિ વિપિન, જેઠ શિવ મોહન, જેઠાણી મોનિકા અને જેઠ રામમોહન વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPS અધિકારીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ફોન પરથી કાયદો ઘડતા હોય તેવું લાગી રહ્યું છે - ઇસુદાન ગઢવી

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું

'મોદી સરકારમાં બાંગ્લાદેશને જવાબ આપવાની ત્રેવડ જ નથી', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે હિંદુઓ પરના હુમલા અંગે ઉઠાવ્યા સવાલ

સાવરકરના સમર્થનમાં એસપી! રાહુલ ગાંધીને કહ્યું- 'એક પણ ખોટો શબ્દ બોલતા પહેલા 100 વાર વિચારવું જોઈએ'

ABP Premium

વિડિઓઝ

Maharashtra Cabinet Expansion : આજે મહારાષ્ટ્રમાં કેબિનેટ મંત્રીઓનો શપથગ્રહણ સમારોહBanaskantha Bull Hit : પાલનપુરમાં સાંઢે અડફેટે લેતા 21 વર્ષીય યુવક ઘાયલ, આંખ માંડ માંડ બચીThaltej Hit And Run case: ‘એ સુધરી જાય કાંતો મરી જાય..’દીકરાને બે હાથ જોડી રડતા રડતા કરી વિનંતીMorbi Car Accident CCTV : મોરબીમાં બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત, સામે આવ્યા સીસીટીવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPS અધિકારીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ફોન પરથી કાયદો ઘડતા હોય તેવું લાગી રહ્યું છે - ઇસુદાન ગઢવી
IPS અધિકારીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ફોન પરથી કાયદો ઘડતા હોય તેવું લાગી રહ્યું છે - ઇસુદાન ગઢવી
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું
'મોદી સરકારમાં બાંગ્લાદેશને જવાબ આપવાની ત્રેવડ જ નથી', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે હિંદુઓ પરના હુમલા અંગે ઉઠાવ્યા સવાલ
'મોદી સરકારમાં બાંગ્લાદેશને જવાબ આપવાની ત્રેવડ જ નથી', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે હિંદુઓ પરના હુમલા અંગે ઉઠાવ્યા સવાલ
સાવરકરના સમર્થનમાં એસપી! રાહુલ ગાંધીને કહ્યું- 'એક પણ ખોટો શબ્દ બોલતા પહેલા 100 વાર વિચારવું જોઈએ'
સાવરકરના સમર્થનમાં એસપી! રાહુલ ગાંધીને કહ્યું- 'એક પણ ખોટો શબ્દ બોલતા પહેલા 100 વાર વિચારવું જોઈએ'
AAP Candidates List: AAP એ 38 ઉમેદવારોની યાદી કરી જાહેર, કેજરીવાલ અને આતિશી આ બેઠક પરથી ચૂંટણી લડશે 

ગાબામાં હાર બાદ પણ WTC ફાઈનલની રેસમાંથી બહાર નહીં થાય ટીમ ઈન્ડિયા, જાણો નવું સમીકરણ

LICની આ સ્કીમમાં રોકાણ કરો, તમને દર મહિને 12 હજાર રૂપિયાનું પેન્શન મળશે

જો તમારી પાસે આ નંબર હશે તો વારંવાર KYC કરાવવાથી તમને મળશે રાહત, જાણો આ કાર્ડ કેવી રીતે બનાવવું

Embed widget