શોધખોળ કરો

Yellow Alert: અમદાવાદવાસીઓ ગરમીમાં શેકાવા રહો તૈયાર, જાહેર કરાયું યલો એલર્ટ; AMC એ લોકોને કરી આ અપીલ

Yellow Alert: ગરમીનો પારો મહત્તમ 41 ડીગ્રી સુધી જવાની શક્યતા છે, જેને લઈ એએમસીએ કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે.

Ahmedabad: અમદાવાદમાં છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રમાણ વધ્યું છે. રાજ્યમાં વધતી ગરમી મામલે  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ યલો એલર્ટ આપ્યું છે. 11,12,13 અને 15 એપ્રિલના રોજ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગરમીનો પારો મહત્તમ 41 ડીગ્રી સુધી જવાની શક્યતા છે, જેને લઈ એએમસીએ કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે. આરોગ્ય વિભાગની ટીમોને ગરમી સામે સંરક્ષણાત્મક પગલાં ભરવા આદેશ આપવામાં આવ્યો છે.

યલો એલર્ટ

હવામાન વિભાગ દ્વારા ખરાબ હવામાનની સ્થિતિ વિશે જણાવવા માટે યલો એલર્ટ જારી કરવામાં આવે છે. આ એક પ્રકારની એલાર્મ બેલ છે. જે સંકેત આપે છે કે વર્તમાન પરિસ્થિતિમાં કોઈ ખતરો નથી, પરંતુ ખતરનાક હવામાન ગમે ત્યારે તમારી સામે આવી શકે છે, તેના માટે તૈયાર રહો.

ઓરેન્જ એલર્ટ

ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ કરતા એક ડગલું આગળ છે. મતલબ કે ખતરો આવી રહ્યો છે. હવે તમારે બેદરકાર ન રહેવું જોઈએ. આ પછી ગમે ત્યારે ખતરનાક હવામાન તમારી સામે આવી શકે છે. આવી સ્થિતિમાં, તે પરિસ્થિતિનો સામનો કરવા માટે તમારી જાતને તૈયાર કરો. જ્યારે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવે છે, ત્યારે સંબંધિત અધિકારીઓને તૈયાર રહેવા માટે કહેવામાં આવે છે અને લોકોને આવતા-જતા સાવચેતી રાખવા માટે કહેવામાં આવે છે.

રેડ એલર્ટ

જ્યારે હવામાન ખૂબ જ ખરાબ છે અને તેના કારણે નુકસાન થવાની સંભાવના છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જારી કરવામાં આવે છે. આ ખતરનાક હવામાનની નિશાની છે. લોકોને એલર્ટ કરવા માટે રેડ એલર્ટ જારી કરવામાં આવે છે કે હવે તમારે તમારી સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ નિયમોનું પાલન કરવું જોઈએ. શિયાળામાં રેડ એલર્ટનો અર્થ ખતરનાક ઠંડીની સ્થિતિ છે, જ્યારે વરસાદની મોસમમાં રેડ એલર્ટનો અર્થ પૂર, તોફાન અથવા નુકસાનકારક વરસાદ થાય છે. રેડ એલર્ટ બાદ લોકોએ બેદરકારી ન રાખવી જોઈએ. આવી સ્થિતિમાં તે ઋતુના પ્રકોપથી બચવાની વ્યવસ્થા કરવી જોઈએ.

ગ્રીન એલર્ટ

તમે બધા ગ્રીન એલર્ટનો અર્થ સારી રીતે સમજી ગયા હશો. તેનો સીધો અર્થ એ છે કે હવામાન ખૂબ જ સ્વચ્છ છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી. તમારી જાતને સુરક્ષિત માનો, હવામાન વિશે નચિંત રહો અને તમારું નિયમિત કામ કરો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh 2025: મહાકુંભમાં ભક્તોનો જમાવડો, 10 વાગ્યા સુધી સંગમમાં 1.38 કરોડ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી

દુષ્કર્મ કેસમાં રાજસ્થાન હાઇકોર્ટે આસારામને આપી રાહત, 31 માર્ચ સુધીના આપ્યા વચગાળાના જામીન

આધારનો AI દોસ્ત 'Aadhaar Mitra' છે શાનદાર, સરળ થઇ જશે તમારુ કામ

Accident: જામનગર નજીક  ખાનગી બસનો અકસ્માત, સ્ટિયરિંગ પર કાબૂ ગૂમાવતાં દુર્ઘટના, 7 પ્રવાસી ઇજાગ્રસ્ત

ABP Premium

વિડિઓઝ

Uttarayan 2025: અમદાવાદમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે માણી ઉત્તરાયણની મજા, જુઓ આ વીડિયોVijay Rupani : Makar Sankrati 2025: કોંગ્રેસના મોઢામાંથી લાળ ટપકે છે.. ભાજપ તો બધાને સાથે જ લઈને ચાલશેShare Market 2025: ભારતીય શેર બજારમાં હાહાકાર, કેમ આટલુ તૂટ્યું બજાર; જુઓ સૌથી મોટું કારણ આ વીડિયોમાંMahakumbh 2025: મહાકુંભના બીજા દિવસને લઈને સૌથી મોટા સમાચાર, અમૃત સ્નાનનો  નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh 2025: મહાકુંભમાં ભક્તોનો જમાવડો, 10 વાગ્યા સુધી સંગમમાં 1.38 કરોડ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી
Mahakumbh 2025: મહાકુંભમાં ભક્તોનો જમાવડો, 10 વાગ્યા સુધી સંગમમાં 1.38 કરોડ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી
દુષ્કર્મ કેસમાં રાજસ્થાન હાઇકોર્ટે આસારામને આપી રાહત, 31 માર્ચ સુધીના આપ્યા વચગાળાના જામીન
દુષ્કર્મ કેસમાં રાજસ્થાન હાઇકોર્ટે આસારામને આપી રાહત, 31 માર્ચ સુધીના આપ્યા વચગાળાના જામીન
આધારનો AI દોસ્ત 'Aadhaar Mitra' છે શાનદાર, સરળ થઇ જશે તમારુ કામ
આધારનો AI દોસ્ત 'Aadhaar Mitra' છે શાનદાર, સરળ થઇ જશે તમારુ કામ
Accident: જામનગર નજીક  ખાનગી બસનો અકસ્માત, સ્ટિયરિંગ પર કાબૂ ગૂમાવતાં દુર્ઘટના, 7 પ્રવાસી ઇજાગ્રસ્ત
Accident: જામનગર નજીક ખાનગી બસનો અકસ્માત, સ્ટિયરિંગ પર કાબૂ ગૂમાવતાં દુર્ઘટના, 7 પ્રવાસી ઇજાગ્રસ્ત
Uttarayan 2025: અમદાવાદમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે માણી ઉત્તરાયણની મજા, જુઓ તસવીરો

HMPV Virus: કિડની ડેમેજ કરી શકે છે HMPV વાયરસ, નવા રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો

MakarSankranti 2025: મકરસંક્રાંતિ એટલે દાનનો દિવસ, રાશિ મુજબ દાન કરો, માતા લક્ષ્મીની કૃપા રહેશે

Mahakumbh 2025: વિદેશી શ્રદ્ધાળુઓ પર છવાયો મહાકુંભનો રંગ, ‘મહિષાસુર મર્દિની સ્તોત્ર’નો પાઠ કરતો વીડિયો વાયરલ

Embed widget