શોધખોળ કરો

અ'વાદ: ખાઉગલી હવે ‘હેપ્પી સ્ટ્રીટ’ના નામે ઓળખાશે, પાર્કિંગ કરવા કેટલા Rs ચૂકવવા પડશે

લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટમાં સવારે 8:30થી સાંજે 4 વાગ્યા દરમિયાન ટૂ-વ્હીલર માટે રૂપિયા 10 અને ગાડીઓ માટે 20 રૂપિયા પાર્કિંગ ચાર્જ નક્કી કરવામાં આવ્યો

અમદાવાદ: ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં અમદાવાદના જાણીતા લો ગાર્ડન પાસે ‘હેપ્પી સ્ટ્રીટ’ નામનું ફૂડ પ્લાઝા ખુલ્લુ મૂકવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટમાં ટૂ-વ્હીલર અને ફોર વ્હીલર માટેના પાર્કિંગ ચાર્જ અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશન તરફથી ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે, અગાઉ આ જગ્યાને ખાઉગલીના નામે જાણીતી હતી જે હવે ‘હેપ્પી સ્ટ્રીટ’ના નામે ઓળખાશે. આ હેપ્પી સ્ટ્રીટની વિશેષતા એ છે કે, અહીં ફૂડ વાન જોવા મળશે અને તે સાંજે 6 વાગ્યાથી લઈને રાત્રે 1 વાગ્યા સુધી સામાન્ય જનતા માટે ખુલ્લુ રહેશે. આ સ્થળનો સવારે પે-પાર્કિંગ તરીકે ઉપયોગ કરવામાં આવશે. કુલ 400 ટુ-વ્હીલર અને 60 ફોર-વ્હીલરના પાર્કિંગની ક્ષમતા ધરાવતી આ લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટમાં તમામ ફૂડ વાનની એકસરખી ડિઝાઈન જોવા મળશે. અ'વાદ: ખાઉગલી હવે ‘હેપ્પી સ્ટ્રીટ’ના નામે ઓળખાશે, પાર્કિંગ કરવા કેટલા Rs ચૂકવવા પડશે લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટમાં 31 જેટલી મોટી અને 11 નાની ફૂડ વાન ઊભી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. એક ફૂડ વાન આગળ આશરે 24 લોકો બેસી શકે એટલે જગ્યાની વ્યવસ્થા છે. તેની સામેની બાજુએ પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યું છે. લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટમાં ટૂ-વ્હીલર અને ફોર વ્હીલર માટેના પાર્કિંગ ચાર્જ AMC તરફથી ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. અ'વાદ: ખાઉગલી હવે ‘હેપ્પી સ્ટ્રીટ’ના નામે ઓળખાશે, પાર્કિંગ કરવા કેટલા Rs ચૂકવવા પડશે લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટમાં સવારે 8:30થી સાંજે 4 વાગ્યા દરમિયાન ટૂ-વ્હીલર માટે રૂપિયા 10 અને ગાડીઓ માટે 20 રૂપિયા પાર્કિંગ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે સાંજે 4થી સવારે 5 વાગ્યા (બીજા દિવસે) દરમિયાન પાર્કિંગ ચાર્જ, ટૂ-વ્હીલર માટે રૂપિયા 30 જ્યારે ગાડીઓ માટે 50 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. અ'વાદ: ખાઉગલી હવે ‘હેપ્પી સ્ટ્રીટ’ના નામે ઓળખાશે, પાર્કિંગ કરવા કેટલા Rs ચૂકવવા પડશે લો ગાર્ડનની હેપ્પી સ્ટ્રીટમાં પાર્કિંગની બાજુમાં સાઈકલ ટ્રેક અને ફૂટપાથ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બાજુમાં બેસવા માટે બાંકડા પણ મૂકવામાં આવ્યા છે. જ્યાં ફૂડ વાન ઊભી રહેશે ત્યાં એક ડ્રેનેજ લાઈન પણ નાખવામાં આવી છે અને આખી સ્ટ્રીટ ફૂડમાં હેરિટેજ સ્ટ્રીટ દેખાય તેવો લુક આપવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

J&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
દાહોદ જીલ્લામાં બેસતા વર્ષની અનોખી ઉજવણી, પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા ‘ગાય ગોહરી’ મેળો
ગાય ગોહરીનો મેળો: દાહોદની પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
20 બેઠકો પર બદલાઈ જશે હરિયાણા ચૂંટણીના પરિણામો? કોંગ્રેસ લેવા જઈ રહી છે આ મોટું પગલું
20 બેઠકો પર બદલાઈ જશે હરિયાણા ચૂંટણીના પરિણામો? કોંગ્રેસ લેવા જઈ રહી છે આ મોટું પગલું
Embed widget