શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ATM માંથી પૈસાની ઉઠાંતરી કરતા બે આરોપીની કરી ધરપકડ
અમદાવાદ : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સાયબર સેલ દ્વારા 2 આરોપીઓની કરી ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ ATM માં પૈસા ઉપાડવા માટે આવતા ગ્રાહકો પાસેથી રૂપિયાની ઉઠાંતરી કરતા હતા. ATM મશીનમાં કરામત કરી આ બંને આરોપીઓ રૂપિયા પડાવતા હતા. આ બંને આરોપીની 1 લાખના મુદ્દામાલ અને કાર સાથે ધરપકડ કરવામાં આવી છે. સાબરમતી અને અમરાઈવાડી પોલીસ સ્ટેશનના 2 ગુનાનો ભેદ ઉકેલાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
મહિલા
દેશ
સુરત
Advertisement
gujarati.abplive.com
Opinion