શોધખોળ કરો

AHMEDABAD : જુહાપુરામાં ઓવૈસીનો વિરોધ, મુસ્લિમ સમાજે કાળા વાવટા દેખાડી કર્યો વિરોધ

ઓવૈસીને કાળા વાવટા દેખાડવામાં આવ્યા અને સાથે ‘ઓવૈસી તુમ વાપિસ જાઓ”ના નારા લગાડવામાં આવ્યા. 

AHMEDABAD : AIMIM પાર્ટીના અધ્યક્ષ તેમજ લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે. દરમિયાન શહેરના જુહાપુરા વિસ્તારમાં  ઓવૈસીનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો. મુસ્લિમ સમાજની મહિલાઓ અને પુરુષો દ્વારા ઓવૈસીનો વિરોધ કરવામાં આવ્યો. ઓવૈસીને કાળા વાવટા દેખાડવામાં આવ્યા અને સાથે ‘ઓવૈસી તુમ વાપિસ જાઓ”ના નારા લગાડવામાં આવ્યા. 

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો સક્રિય થયા છે ત્યારે આમદાવાદમાં AIMIM પાર્ટીના અધ્યક્ષ તેમજ લોકસભા સાસંદ અસદુદ્દીન ઓવૈસી આવી પહોંચ્યા છે. તેઓ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ પોતાની પાર્ટી AIMIMને મજબૂત કરવાનું કામ કરશે. આ તબક્કે તેમણે મીડિયા સાથે વાતચીત કરતા ખંભાત હિંસા, હનુમાન ચાલીસા અને મોહન ભાગવતના અખંડ ભારતના નિવેદન પર પ્રતિક્રિયા આપતા મોટું નિવેદન આપ્યું છે. 

રામનવમીના દિવસે ખંભાતમાં થાયતેલી હિંસા પણ ઓવૈસીએ કહ્યું કે હિંસા હંમેશા હિંસા કહેવાય છે. આવી ઘટનાના સાચા વિડીયો બતાવવા જોઈએ. 
આઈબીના ઈનપુટ હતા તો પહેલાથી જ આ ઘટનાને સરકાર રોકી શકતી હતી. કોઈ પણ જુલુસ નીકળે તો તેની પરવાનગી પોલીસ આપતી હોય છે. પોલીસે તેની જવાબદારીને લઈ રેલી સફળ કરવાની હોય છે.

મસ્જિદોમાં અઝાનના લાઉડસ્પીકરની જેમ મંદિરોમાં લાઉડસ્પીકરમાં હનુમાન ચાલીસ વગાડવા અંગે ઓવૈસીએ કહ્યું કે મંદિરોમાં લાઉડસ્પીકરમાં હનુમાન ચાલીસા વગાડવા એ સારી વાત છે, આરતી સવારે અમને ઉઠાડશે. તેમણે કહ્યું આરતી વગાડો, સરકાર તામરી છે, તમને શેનો ડર છે? તમે ઈચ્છો એ કરી શકો છો. 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતના નિવેદન અંગે ઓવૈસીએ કહ્યું કે પહેલા કાશ્મીર પર પૂર્ણ કબ્જો કરો અને પછી અખંડ ભારતની વાત કરો. અખંડ ભારતની વાત કરતા પહેલા ચીન જે ભારતની સીમા આવ્યુ છે તેને કાઢો. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે 8 વર્ષમાં શું કર્યું, જે 15 વર્ષમાં અખંડ ભારત કરશે?  ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે નિવેદન આપ્યું હતું કે આવનારા 15 વર્ષમાં ફરી અખંડ ભારતનું નિર્માણ થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી

રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી

'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?

રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Paresh Dhanani : ઉપવાસ આંદોલનના અંત સાથે ધાનાણીનો હુંકાર | શું કર્યુ મોટું એલાન?Amreli Letter Scam :  પરેશ ધાનાણીના 48 કલાકના ઉપવાસ આંદોલનનો અંતBet Dwarka Demolition :  બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝરTiku Talsania Heart Attack : પ્રસિદ્ધ અભિનેતા ટિકુ તલસાણિયાને આવ્યો હાર્ટ અટેક, હાલત ગંભીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?
Dwarka: બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Tiku Talsania: દિગ્ગજ બોલિવૂડ અભિનેતાને આવ્યો હાર્ટ એટેક! ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ,ગુજરાત સાથે છે ખાસ કનેક્શન

Health Tips: સવારે ઉઠતાની સાથે જ તમને થાક અને નબળાઈ લાગે છે? તો આ વસ્તુઓ ખાઈને કરો તમારા દિવસની શરૂઆત

Fact Check: બાઇક પર પુત્રનો મૃતદેહ લઈ જતો જૂનો વીડિયો તિરુપતિ અકસ્માતનો બતાવીને વાયરલ

Embed widget