શોધખોળ કરો

બજારના રેડી ટૂ ઇટ ફૂડ ઓર્ડર કરતા પહેલા સાવધાન,અમદાવાદમાં સમોસાની ચટણીમાંથી નીકળી ગરોળી

Ahmedabad News: કેટલાક ખાદ્ય એકમો સ્વચ્છતાના નામે નિયમોને નેવે મૂકીને કેટલી લાપરવાહી વર્તે છે તેનો એક વધુ નમૂનો સામે આવ્યો છે.

Ahmedabad News: ખાદ્ય એકમોમાં હાઇજિન નામે કેટલી ઉદાસીનતા  વર્તવમાં આવે છે. તેનું એક જીવતું જાગતુ ઉદાહરણ જોવા મળ્યું, અમદાવાદમાં મહિલાને સમોસાની ચટણીની ખરીદી પર ખૂબ જ કડવો અનુભવ થયો, સમોસાની ચટણીમાંથી મૃત ગરોળી નીકળતાં મહિલા ચોંકી ગઇ અને તેમણે આ મામલે આરોગ્ય વિભાગમાં ફરિયાદ નોંધાવી છે. વેજલપુરમાં રહેતી આ  ગૃહિણીએ રામદેવ ચોળાફળી નામના એકમમાંથી સમોસાની ચટણી મંગાવી હતી. આ ચટણીમાંથી મૃત ગરોળી નીકળતા મહિલા રોષે ભરાઇ હતી અને આ અંગે મહિલા ગ્રાહકે આરોગ્ય વિભાગમાં  ફરિયાદ નોંધાવી છે.

આ પહેલા અમદાવાદના સત્તાધાર ચાર રસ્તા પાસે આવેલ કલાસાગર મોલમાં આવેલ ડોમીનોઝ પિત્ઝામાં ઓર્ડર કરેલા પિત્ઝામાંથી જીવડુ નીકળ્યું હતું. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આ બ્રાન્ચને સીલ કરવામાં આવી હતી. બે દિવસ પહેલા અમદાવાદની સંકલ્પ રેસ્ટોરન્ટ્સના ફૂડમાંથી વંદો નીકળ્યો હતો.

આ પહેલા વંદે ભારત ટ્રેનમાં પીરસાતી દાળમાં વંદો નીકળ્યો હતો.શિરડીથી મુંબઈ જઈ રહેલી વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પેસેન્જરોએ રાત્રે ટ્રેનની પેન્ટ્રીમાં જ ડિનરનો ઓર્ડર આપ્યો હતો. ડિનરમાં દહીં ખરાબ નીકળ્યું હતું અને દાળમાં વંદો નીકળ્યો હતો. આ પ્રકારનો કસ્ટમર દ્વારા ફરિયાદ કરાતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

આ એક ઘટના નથી. આવી અનેક ઘટના છાશવારે બનતી રહે છે. ક્યારેક મસાલા ઢોંસાના સાંભરમાંથી ક્રોકરોચ તો ક્યારેક મૃત ઉંદરના બચ્ચા મળી આવી છે તો ક્યારેક આઇસક્રિમમાંથી માનવદેવના અવશેષો, તો ક્યારેક વેફર્સના પેકેટમાંથી મૃત દેડકા પણ નીકળે છે.  ખાદ્ય એકમોમાં સ્વચ્છતા કેટલી જળવાય છે. આ તેના નમૂના છે. હાઇજિન પ્રત્યેની આ એકમોની ઉદાસિનતા નિર્દોષ ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં છે. આ ગંભીર બેદરકારીના કિસ્સા વારંવાર પ્રકાશમાં આવે છે પરંતુ અફસોસની વાત એ છે કે, હાઇજિનના માપદંડો જાળવવા માટે ક્યારેય કોઇ નકકર પહલા નથી લેવાતા અને ગ્રાહકો આ ઘોર બેદરકારીનો ભોગ બનતા રહે છે.                                           

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત

વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video

AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે

વિડિઓઝ

Mahisagar news: મહિસાગરના નલ સે જલ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી
Rajkot News : રાજકોટ નજીક તુવરે દાળની આડમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ
Ahmedabad Fire Incident : અમદાવાદના સિંગરવાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં
USA Firing News : અમેરિકાના પ્રોવિડેંસ શહેરમાં બ્રાઉન યુનિવર્સિટી પાસે અંધાધૂંધ ફાયરિંગ
Banaskantha News: દાંતાના પાડલીયા ગામમાં સ્થાનિકોએ વન કર્મચારી અને પોલીસ પર કર્યો હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ

કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી

IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

Embed widget