શોધખોળ કરો
બીજેપીની બે દીવસની કારોબારી પૂર્ણ, 2017ની ચુંટણીનો મહત્વના નિર્ણયો લેવાયા

આણંદઃ ખાતે મળેલી ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય કારોબારી આજે શનિવાર સાંજે પૂર્ણ થઇ હતી. શુક્રવારે આણંદના બકરોલ ખાતે આ બેઠક શરૂ થઇ હતી. આ બેઠકમાં 2017ની ચુંટણીને લઇને રોડ મેપ તૈયાર કવરામાં આવ્યો હતો. સંગઠનને મજબૂત કરવા માટે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. ચુંટણી લક્ષી વિવિધ બુથ લેવલના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. આ બેઠકમાં ઉરી હુમાલા બાદ જવાનોને શ્રદ્ધાંજલી આપવા માટે શોક પ્રસ્તાવ પસાર કવરામાં આવ્યો હતો તેમજ સર્જીકલ સ્ટ્રાઇક માટે ભારત સરકારને અભિનંદન પ્રસ્તાવ પણ પસાર કવરામાં આવ્યો હતો. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને બીજેપીની અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત તમામ ટોચના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
Before You Go
Ahmedabad Police Station : અમદાવાદ પોલીસને મળી નવી તાકાત! 3 નવા પોલીસ સ્ટેશનનું હર્ષ સંઘવીએ કર્યું ઉદ્ઘાટન





















