શોધખોળ કરો
Advertisement
C.R. પાટીલે ગુજરાતમાં નવરાત્રિને મંજૂરી આપવી જોઈએ કે નહીં એ મુદ્દે શું અંગત મત વ્યક્ત કર્યો ?
પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, કોરોનાની આ સ્થિતિમાં ગરબાના કાર્યક્રમોના આયોજનોની જાહેરાત થવી જોઈએ નહીં. હું અંગતપણે માનું છું કે આવા કાર્યક્રમો ન થવા જોઈએ.
હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે નવરાત્રિ રશિકો મુંઝવણમાં છે કે આ વખતે નવરાત્રિ યોજાશે કે નહીં? ત્યારે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ કોરોનામાંથી સ્વસ્થ થયા બાદ સોમવારે પત્રકારો પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, હાલ કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે હું અંગત પણે માનું છું કે, નવરાત્રિ થવી જોઈએ નહીં.
પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, કોરોનાની આ સ્થિતિમાં ગરબાના કાર્યક્રમોના આયોજનોની જાહેરાત થવી જોઈએ નહીં. હું અંગતપણે માનું છું કે આવા કાર્યક્રમો ન થવા જોઈએ.
કારણ કે ડોક્ટરો પણ તેનો વિરોધ કરી રહ્યાં છે. સરકાર અને ગરબા આયોજકો વચ્ચે આ અંગે વાતચીત ચાલી રહી છે અને આયોજકોએ પણ આ સમજવાની જરૂર છે. આ અંગે આયોજકોને પણ સરકાર સમજાવશે તેવું તેમણે જણાવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion