શોધખોળ કરો

CAAનો વિરોધઃ અમદાવાદમાં 5 હજાર લોકોના ટોળા સામે ફરિયાદ, કોંગ્રેસના કોર્પોરેટર સહિત 49 લોકોની ધરપકડ

પોલીસે આ મામલે કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદખાન ઉર્ફે સની બાબા પઠાણ સહિત 49 લોકોની ધરપકડ કરી છે. ટોળાના આ હુમલાથી 21 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા

અમદાવાદઃ દેશભરમાં ચાલી રહેલા CAAના વિરોધની અસર ગઇકાલે અમદાવાદમાં પણ પડી, શહેરના શાહઆલમ વિસ્તારમાં ટોળાએ પ્રદર્શન કરવાના બહાને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેને લઇને શહેરનુ વાતાવરણ તંગ બની ગયુ હતુ. ટોળાના પથ્થરમારામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થતાં આજે પોલીસ ફોર્સે મોટી એક્શન લીધી છે. માહિતી પ્રમાણે, શાહઆલમમાં ગઇકાલે થયેલા હુમલાને પોલીસે એક કાવતરુ ગણાવ્યુ હતું. આજે સ્થિતિ સામાન્ય બનતા પોલીસે હુમલા કરનારા ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. ઇસનપુરના પીઆઇ જેએમ સોલંકીએ 5 હજાર લોકોના ટાળો સામે ષડયંત્ર રચીને હુમલો કરવા અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદખાન ઉર્ફે સની બાબા પઠાણ સહિત 49 લોકોની ધરપકડ કરી છે. ટોળાના આ હુમલાથી 21 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. આ હુમલા અંગે પોલીસે આગળની તપાસ વીડિયો ફૂટેજના આધારે શરૂ કરી છે, ક્રાઇમ બ્રાંચની ટુકડી સાથે સ્થાનિક પોલીસ ગુનેગારોને શોધવા માટે કામે લાગી ગઇ છે. કઇ કલમો પર નોંધાઇ ફરિયાદ.... પોલીસે આ મામલે આઇપીસી 307, 337, 333, 143, 145, 147, 151, 152, 153, 188, 120 બી, 34 તથા પબ્લિક પ્રોપર્ટીની કલમ 3 અને 7 તથા જીપી એકટ 135(1) મુજબ ફરિયાદ નોંધી છે.
ઉપરાંત હત્યાનો પ્રયાસ, પોલીસ ફરજમા રૂકાવટ, ષડયંત્ર રચી જીવલેણ હુમલો કરવો, ગેરકાયદે મંડળી રચી ગુનાને અંજામ આપવો અને રાયોટીંગ સાથે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસને સૂચના અપાઇ.... ગઇકાલના પોલીસ સ્ટાફ પર થયેલા હુમલાને લઇને આજે પગપાળા પેટ્રૉલિંગ ના કરવાની સૂચના આપવામાં આવી છે, PCR વાનમાં જ પેટ્રૉલિંગ કરવાનો આદેશ છે. ઉપરાંત શાહઆલામ ખાતે ત્રણ અલગ અલગ સ્થળોએ હથિયારધારી પોલીસ ફોર્સને તૈનાત કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
Embed widget