શોધખોળ કરો

અમદાવાદના આ એક જ વિસ્તારમાં કોરોનાના કારણે દેશનાં 28 રાજ્યો કરતાં વધારે મોત, જાણો ક્યો છે આ વિસ્તાર?

દેશમાં કોરોનાના પોઝિટિવના દર્દીઓની સંખ્યા 39980 પર પહોંચી છે જ્યારે કોરોનાથી 1301 લોકોનાં મોત નિપજ્યું હતું. અત્યાર સુધી અમદાવાદના જમાલપુરના 76 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે

અમદાવાદ: સમગ્ર દેશમાં કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે ત્યારે દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ મોત ત્રણ રાજ્યોમાં થયા છે જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે. જોકે મહત્વની વાત એ છે કે, અત્યાર સુધી અમદાવાદના જમાલપુરના 76 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે જે દેશના 28 રાજ્યોમાં થયેલા કુલ મૃત્યુઆંક કરતા પણ વધારે છે જે ચોંકાવનારી બાબત છે. દેશમાં કોરોનાના પોઝિટિવના દર્દીઓની સંખ્યા 39980 પર પહોંચી છે જ્યારે કોરોનાથી 1301 લોકોનાં મોત નિપજ્યું હતું. જોકે સૌથી મોટી વાત એ છે કે, અત્યાર સુધી અમદાવાદના જમાલપુરના 76 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે જે દેશના 28 રાજ્યમાં થથયેલા કુલ મૃત્યુઆંક કરતાં પણ વધારે છે. સૌથી મોટી વાત એ છે કે, અમદાવાદના જમાલપુરમાં 700થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાતા જમાલપુર દેશનો સૌથી હાઈ રિસ્ક વોર્ડ બન્યો છે. જેને લઈને અમદાવાદ તંત્રમાં દોડધામ મચી ગઈ છે અને ચિંતામાં મુકાઈ ગયા છે. કોરોનાના કારણે મહારાષ્ટ્રમાં 521 લોકોનાં મોત નિપજ્યાં છે. ગુજરાતમાં 262 લોકોનાં મોત નિપજ્યાં જ્યારે મધ્ય પ્રદેશમાં 151 લોકોનાં મોત નિપજ્યાં છે. જોકે અમદાવાદના જમાલપુરમાં કર્ણાટક, બિહાર અને કેરળ જેવા રાજ્યો કરતાં પણ વધુ કેસ અમદાવાદના જમાલપુર વોર્ડમાં જોવા મળ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: રિટેન્શન બાદ પંજાબ પાસે છે સૌથી વધુ રૂપિયા, જાણો કઇ ટીમના પર્સમાં છે કેટલા રૂપિયા?

US Presidential Elections: અમેરિકન ચૂંટણી અગાઉ ભારતને લઇને ટ્રમ્પનું મોટું નિવેદન, હિંદુઓને લઇને શું કહ્યુ?

IND vs NZ 3rd Test Day 1 Live: મુંબઇ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે જીત્યો ટોસ, બુમરાહને અપાયો આરામ

Tirupati: 'હવે તિરુપતિ મંદિરમાં માત્ર હિન્દુઓ જ કરી શકશે કામ ', TTD બોર્ડના અધ્યક્ષ બન્યા બાદ બીઆર નાયડુનો આદેશ

ABP Premium

વિડિઓઝ

Delhi Pollution: દિવાળીની ઉજવણી બાદ દિલ્હીમાં વધ્યુ પ્રદુષણ, અનેક વિસ્તારોને AQI પહોંચ્યાAhmedabad :દિવાળીની આતશબાજીથી શહેરમાં વધ્યુ પ્રદુષણ, જાણો કયા વિસ્તારમાં વધ્યું પ્રદુષણAmreli:સાવરકુંડલામાં વર્ષોથી ચાલતી ઈંગોરિયા યુદ્ધની પરંપરા આજે પણ યથાવત, જાણો શું છે પરંપરા?Hun To Bolish: હું તો બોલીશ: અસરદાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: રિટેન્શન બાદ પંજાબ પાસે છે સૌથી વધુ રૂપિયા, જાણો કઇ ટીમના પર્સમાં છે કેટલા રૂપિયા?
IPL 2025: રિટેન્શન બાદ પંજાબ પાસે છે સૌથી વધુ રૂપિયા, જાણો કઇ ટીમના પર્સમાં છે કેટલા રૂપિયા?
US Presidential Elections: અમેરિકન ચૂંટણી અગાઉ ભારતને લઇને ટ્રમ્પનું મોટું નિવેદન, હિંદુઓને લઇને શું કહ્યુ?
US Presidential Elections: અમેરિકન ચૂંટણી અગાઉ ભારતને લઇને ટ્રમ્પનું મોટું નિવેદન, હિંદુઓને લઇને શું કહ્યુ?
IND vs NZ 3rd Test Day 1 Live: મુંબઇ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે જીત્યો ટોસ, બુમરાહને અપાયો આરામ
IND vs NZ 3rd Test Day 1 Live: મુંબઇ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે જીત્યો ટોસ, બુમરાહને અપાયો આરામ
Tirupati: 'હવે તિરુપતિ મંદિરમાં માત્ર હિન્દુઓ જ કરી શકશે કામ ', TTD બોર્ડના અધ્યક્ષ બન્યા બાદ બીઆર નાયડુનો આદેશ
Tirupati: 'હવે તિરુપતિ મંદિરમાં માત્ર હિન્દુઓ જ કરી શકશે કામ ', TTD બોર્ડના અધ્યક્ષ બન્યા બાદ બીઆર નાયડુનો આદેશ
LPG Cylinder: દિવાળી-છઠ ટાણે મોંઘવારીનો માર, LPG સિલિન્ડરના ભાવમાં વધારો, જાણી લો તમારા શહેરનો રેટ

MI Retention List:  IPLમા સૂર્યા-હાર્દિક કરતાં ઓછો પગાર મળતા રોહિત શર્માએ આપ્યું ચોંકાવનારુ નિવેદન

South Africa Squad: ભારત સામેની ટી-20 સીરિઝ માટે સાઉથ આફ્રિકાએ જાહેર કરી ટીમ, રબાડાને ન મળ્યું સ્થાન

Diwali Pollution: ફટાકડામાંથી નીકળતો ઝેરી ધુમાડો સ્વાસ્થ્ય માટે કેટલો ખતરનાક બની શકે છે?

Embed widget