શોધખોળ કરો

Coronavirus Symptoms : કોરોનાની બીજી લહેર બની રહી છે ઘાતક, જાણો બાળકોમાં શું હોય છે કોરોનાના લક્ષણો?

બાળરોગ ક્રિટીકલ કેરના નિષ્ણાંત ડો. અમિત ચિતલિયાએ બાળકોમાં કોરોનાના લક્ષણો અંગે વાત કરી હતી. એટલું જ નહીં, નવો સ્ટ્રેન કેટલો ઘાતક છે તે પણ વાત કરી હતી. 

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના (Gujarat Corona)એ હાહાકાર મચાવ્યો છે, ત્યારે કોરોનાની બીજી લહેર (Corona second face) માં હવે બાળકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે બાળકોને રમવા મોકલતા હોય કે પછી બાળકોને લઈને બેદરકારી રાખી રહ્યા હોય, તો ચેતી જવાની જરૂર છે. એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં બાળરોગ ક્રિટીકલ કેરના નિષ્ણાંત ડો. અમિત ચિતલિયા (Dr. Amit Chitaliya) એ બાળકોમાં કોરોનાના લક્ષણો ( Children Symptoms) અંગે વાત કરી હતી. એટલું જ નહીં, નવો સ્ટ્રેન (Corona New Strain) કેટલો ઘાતક છે તે પણ વાત કરી હતી. 

બાળકોમાં કોરોનાના લક્ષણો
સામાન્ય લક્ષણો
શરદી-ખાંસી
નાકમાંથી પાણી આવવું
તાવ આવવો

બાળકોમાં નવા સ્ટ્રેઇનના લક્ષણો

ઝાડા-ઉલટી અને તાવ હોય 
બાળકોમાં પેટને લગતી તકલીફ હોય
બાળકોમાં શ્વાસ લેવાની તકલીફ ઓછી

નવો સ્ટ્રેઇન કેટલો ઘાતક

જો પરિવારમાં બાળક એક માત્ર કોરોના પોઝિટિવ હોય તો બાળકને હોસ્પિટલાઇઝ કરવું કે હોમ આઇસોલેશનમાં રાખવું થોડું ટ્રેસફૂલ હોય છે. બાળકોમાં લક્ષણો હળવા છે. ડેથરેટ પણ ઓછો છે. મોટાભાગે તેઓ પાંચથી સાત દિવસમાં હોમ આઇસોલેશનમાં જ સાજા થઈ જતા હોય છે. જે અમારો એક્સપિરિયન્સ છે. ચિંતાજનક વિષય આવે છે, એ કોરોના થયાના એક મહિના પછી આવે છે. પહેલું ઇન્ફેક્શન થયાના એક મહિના બાદ જે કેસ આવે છે, જેને અમારી ભાષાની અંદર બાળરોગ વિશેષજ્ઞની ભાષામાં અમે કહીએ છીએ MISC (મલ્ટીસિસ્ટમ ઇન્ફ્લોમેટ્રી સિન્ડ્રોમ સિન ઇન ચિલ્ડ્ર્ન ઇન કોવિડ). કોરોના થયાના એક મહિના પછી પોતાના જ બોડીના સેલ પ્રોટેક્ટ કરવા માંડે, જે જાણતું નથી કે કોવિડ શું કરી ગયું. એક ઓટો ઇમ્યુન જે અમારી ભાષામાં રિસ્પોન્સ કરે છે, જે ઘાતક છે અને જે જીવલેણ સાબિત થઈ શકે છે. એટલે બંને કિસ્સાની અંદર તકેદારી રાખવી. એક ફર્સ્ટ એન્ફેક્શનને પહેલું પકડવું અને એક મહિના બાદ પણ તાવ આવે, શરીર પર ચાંઠા થાય, લિવરની સાઇઝ મોટી થવી, પેટ ફૂલી જવું, શ્વાસમાં તકલીફ થવી, હૃદયના ધબકારા ફાસ્ટ કે બાળકને ગભરામણ થવી, દોડી ભાગી ન શકવું, દોડે તો થાકી જવું જેવા લક્ષણો કોરોના થયાના એકથી 3 મહિના બાદ પણ જોવા મળે તો ફરી ડોક્ટર પાસે જવું. MISCના સિન્ડ્રોમ તરફ વધારે તકેદારી રાખી સ્ટ્રોંગલી પગલા ભરવા. એકથી 3 મહિનામાં તકલીફ થાય તો તે ઘાતક છે.  MISCના લક્ષણો બાળકો માટે ઘાતક છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
Embed widget