શોધખોળ કરો

Ganesh Visarajan 2025: રાજ્યભરમાં ધામધૂમથી આજે ગણેશ વિસર્જન, અમદાવાદ શહેરના આ રસ્તા રહેશે બંધ

Ganesh Visarajan 2025:   27 ઓગસ્ટે ગણેશ ચતુર્થીએ બાપ્પા પધાર્યાં હતા હવે  શનિવાર, 6 સપ્ટેમ્બર 2025ના રોજ અનંત ચતુર્દશીના એટલે કે આજે  બાપ્પાનું વિધિવત વિસર્જન થઇ રહ્યું છે. ત્યારે અમદાવાદના કેટલાક રસ્તા આજે બંધ રહેશે. ્

Ganesh Visarajan 2025: અમદાવાદ, સુરત, વડોદરામાં ધૂમધામથી વિસર્જન થઇ રહ્યું છેય ગણપતિ બાપ્પા મોરીયા, અગલે બરસ તુ જલ્દી આના' ના જયઘોષ સાથે વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ભક્તો  ઢોલ-નગારાના તાલે  બાપ્પાને વિદાય આપી રહયાં છે.  સાર્વજનિક પંડાલોમાંથી  વિસર્જન યાત્રા નીકળી રહી છે.સવારની પૂજા અર્ચના બાદ વાજતે ગાજતે વિસર્જન યાત્રા નીકળી રહી છે. વિસર્જન યાત્રાને લઇને અમદાવાદના કેટલાક રસ્તા બંધ કરવામાં આવ્યાં છે.

  27 ઓગસ્ટે ગણેશ ચતુર્થીએ બાપ્પા પધાર્યાં હતા હવે  શનિવાર, 6 સપ્ટેમ્બર 2025ના રોજ અનંત ચતુર્દશીના એટલે કે આજે  બાપ્પાનું વિધિવત વિસર્જન થઇ રહ્યું છે. . બાપ્પાને વાજતે ગાજતે તેમના સ્થાને ફરી વળવવા માટે લોકો શોભા યાત્રા અને નાચતા ગાતાં વિસર્જન માટે જતાં હોય છે. જેને લઇને રોજિંદો ટ્રાફિક ગણેશ વિસર્જન કરતા લોકો માટે અવરોધક બનતો હોય છે આવી સ્થિતિ ન સર્જાઇ માટે અમદાવાદમાં કેટલાક રસ્તા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ રસ્તા ગણેશ વિસર્જન માટે જ ઉપયોગમાં લેવાશે, તો શનિવાર આપ અમદાવાદ શહેરમાં બહાર જવાનું પ્લાનિગ કરી રહ્યાં હતો તો આ એડવાઇઝરી આપના માટે મહત્વની છે.  જાણીએ શહેરના ક્યાં રસ્તા 6 સપ્ટેમ્બર શનિવાર અનંત ચતુર્શીમાં એટલે કે આજે બંધ રહેશે.

ગણેશ વિસર્જનના દિવસે, અમદાવાદ શહેરના આ રસ્તા રહેશે બંધ

ગણેશ વિસર્જનને પગલે અમદાવાદના અનેક રસ્તાઓ શનિવારે એટલે કે આદે  બંધ રહેશે .રિવરફ્રંટ પૂર્વ અને પશ્ચિમનો રસ્તો  બંધ કરવામાં આવશે. પાલડીથી ગીતા મંદિર, કાલુપુર રેલવે સ્ટેશન અને ખમાસાથી એલીસબ્રિજ સુધીનો રસ્તો પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો થછે. એરપોર્ટ, કાલુપુર રેલવે સ્ટેશન જતા મુસાફરો માટે ખાસ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

શહેરના કોટ વિસ્તારમાં જમાલપુર, લાલ દરવાજા, ખમાસા, ઘીકાંટા, મિરઝાપુર અને દિલ્હી દરવાજા તરફ જવાના તમામ રોડ રસ્તા બંધ રહેશે. AMTS બસોને પણ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ટ્રાફિકના વાહન વ્યવહાર માટે અને બસોની અવરજવર માટે વૈકલ્પિક રોડ પરથી વાહનચાલકો પસાર થઈ શકશે.

ગણેશની મૂર્તિઓને શોભાયાત્રા કાઢી રિવરફ્રન્ટ અને અલગ-અલગ જગ્યાઓ પર બનાવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના કુંડમાં વિસર્જિત થશે.  જેના કારણે સાબરમતી રિવરફ્રન્ટ પર પૂર્વ અને પશ્ચિમ બંને તરફના રોડ બપોરે એક વાગ્યાથી ભગવાન ગણેશની મૂર્તિઓ વિસર્જિત ન થાય ત્યાં સુધી બંધ રહેશે. ગીતામંદિર એસ.ટી. બસ સ્ટેન્ડથી જમાલપુર બ્રિજ, એસટી ગીતામંદિરથી સારંગપુરથી કાલુપુર તરફ, કાલુપુર રેલવે સ્ટેશનથી સારંગપુર ખમાસા થઈને એલિસબ્રિજ સુધીનો રસ્તો  બંધ રહેશે. દિલ્હી દરવાજાની આસપાસના વિસ્તાર પણ વાહન વ્યવહાર માટે બંધ રહેશે.રખિયાલ ચાર રસ્તાથી સરસપુર આઈટીઆઈ ચાર રસ્તા હાઈ ગુરુદ્વારા તરફનો રોડ બંધ રહેશે.                               

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત

બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ

SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

Embed widget