શોધખોળ કરો
Advertisement
એન્કાઉન્ટર કેસમાં આરોપી અમીનને કોન્ટ્રાક્ટ પર નિમણૂક અપાતા જાહેરહિતની અરજી, કોર્ટે માંગ્યો ખુલાસો
અમદાવાદઃ એન્કાઉન્ટર કેસમાં આરોપી એન.કે.અમીન અને તરુણ બારોટને અપાયેલી નિયુક્તિ સામે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી થઈ છે. અરજીમાં આક્ષેપ કરાયો છે કે નિવૃતિ બાદ પણ તરુણ બારોટને કોન્ટ્રાક્ટ પર ડીવાયએસપી તરીકે નિમણૂક અપાઈ એન.કે. અમીનને પણ કોન્ટ્રાક્ટ પર સેવામાં લેવાયા હતા. પોલીસ સેવામાં નિવૃતિ બાદ કોંટ્રાક્ટ પર રાખી શકાય નહીં તેવી રજૂઆત અરજદારે કરી છે. બંને નિવૃત પોલીસ કર્મીઓને નિવૃત બાદ અપાયેલી નિયુક્તિ જાહેરહિતમા ન હોવાનું અરજીમાં રજૂઆત કરવામાં આવી છે. હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે ખુલાસો માંગી જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
ધર્મ-જ્યોતિષ
Advertisement