શોધખોળ કરો

કોરોનાને કારણે આવક ઘટતા AMCએ કર્યો મહત્ત્વનો નિર્ણય, જાણો કઈ વસ્તુ ખરીદવા પર લગાવ્યો પ્રતિબંધ

મનપા નાણાકીય વર્ષ 2020-21 સુધી નવો સમાન ખરીદી શકાશે નહીં. નવા વાહનો, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક સમાન અને, itનો સમાન ખરીદવા ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

અમદાવાદઃ સમગ્ર દેશમાં વ્યાપી રહેલા કોરોનાની મહામારીએ આર્થિક સ્થિતી ઉપર ઊંડી અસર વર્તાવી છે,  જેનાથી રાજ્ય સરકારની આવકમા નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડાને સરભર કરવા મનપા કમિશ્નરે સરકારી ખર્ચ ઉપર પ્રતિબંધ મુકતો એક પરિપત્ર બહાર પડ્યો છે. જેમાં નવા વાહનો,  ફર્નિચર,  ઇલેક્ટ્રોનિક સમાન અને, it નો સમાન ખરીદવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે રાજ્ય સરકારે કોરોના મહામારી બાદ આર્થિક સ્થિતીના પુનરુથ્થાન માટે અઢિયા કમિટીની નિમણુક કરી હતી. જેણે વચગાળાના સમયે એક અહેવાલમાં સરકારી ખર્ચ ઉપર કાપ મુકવાની ભલામણ કરી છે, અને એ ભલામણ અનુસાર નાણાં વિભાગના 6 જૂનના ઠરાવને માન્ય રાખી મનપાએ પણ સરકારી ખર્ચ ઉપર કાપ મુકવાનો નિર્ણય કર્યો છે. મનપા નાણાકીય વર્ષ 2020-21 સુધી નવો સમાન ખરીદી શકાશે નહીં. નવા વાહનો,  ફર્નિચર,  ઇલેક્ટ્રોનિક સમાન અને, itનો સમાન ખરીદવા ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કમિશ્નરના સર્ક્યુલરમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મંજુર કરવામાં આવેલા નવા વાહનો જે ખરીદવાના બાકી હોઇ તેમજ ભાડે રાખેલ કે આઉટ સોર્સીંગના પણ વાહનો ન રાખવા કે ખરીદવા સૂચના આપવામાં આવી છે, આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક સાધનો કે અધિકારીઓને મળતા સુવિધાના સાધનો જેવા કે એ.સી, કુલર, મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ, ફર્નિચર ઉપર પણ પ્રતિબંધ લગાવવમાં આવ્યો છે. વધુમાં દરેક કર્મચારીઓએ લાઈટબીલ ઓછું આવે તેવા પ્રયાસ કરવા પણ સૂચના આપાઈ છે. લંચ સમયે જરૂર ના હોઇ ત્યાં લાઈટ પંખા બંધ કરવા પડશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી

ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી

પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે

Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ

Champions Trophy 2025: થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયો હતો, હવે ફરી વાપસી માટે ઉતાવળો છે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ; આપી મોટી હિંટ

Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે

Embed widget