શોધખોળ કરો

પૂર્વ જજ વિરુદ્ધ છેતરપીંડી કર્યાની ફરિયાદ,ખોટા દસ્તાવેજ બનાવી જમીન વેચી દીધી

અમદાવાદઃ સોલા પોલીસ સ્ટેશનમાં પૂર્વ મેજીસ્ટ્રેટ વિરુદ્ધ ભત્રીજીએ જ કરોડોની જમીન ખોટા દસ્તાવેજ બનાવી વેચી દીધાની ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે એક જ પરિવારના 5 સભ્યો વિરુદ્ધ ખોટું પેઢીનામું બનાવી કરોડોની જમીન વેચી દીધાનો આરોપ લાગ્યો છે. પૂર્વ મેજીસ્ટ્રેટ પાધ્યા સુરેશ જે ક્યારેક કોઈને ન્યાય આવતા હતા આજે ખુદ પોતે છે પોતાના પરિવારના સભ્ય સાથે કર્યો છે વિશ્વાસઘાત જી હા પોતાના ભાઈ પરીક્ષિત પાધ્યાનું મોત દસ વર્ષ પહેલા થયું હતું. અને પોતાની મિલકત કરોડોની હતી જેમાં એક વારસાઈ નક્કી કરવામાં આવી હતી. પરંતુ પૂર્વ મેજીસ્ટ્રીટ સુરેશ પાધ્યા લાલચમાં આવી ગયા અને ખોટું પેઢી નામું બનાવી કરોડોની જમીન વેચી નાખી હતી. પોતાના ભાગની મિલ્કત પૂર્વ મેજીસ્ટ્રીટ સુરેશ પાધ્યાએ વેચી નાખ્યાની જાણ મૃત પરીક્ષિત ભાઈના પત્ની જાગૃતિ બહેન પુત્રી નીધિને થતા સુરેશ પાધ્યાને વાત કરી તો સંતોષ કારક જવાબ ન મળતા ન્યાય માટે અને પોતાનો હક પરત લેવા માટે પોલીસ સ્ટેશનના દરવાજા ખખડવાની ફરી જ પડી હતી. ત્યારે પૂર્વ મેજીસ્ટ્રીટ સુરેશ પાધ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધતા સોલા પોલીસ પણ અચકાઈ રહી હતી. પરંતુ દેખાતા પુરાવા હોતા મેજીસ્ટ્રીટ સુરેશ પાધ્યા સહિત 5 સામે ફરિયાદ નોંધી લીધી હતી ત્યારે મૃત પરીક્ષિત ભાઈના પત્ની જાગૃતિ બહેન પુત્રી નિધિ ન્યાયની આશા રાખી રહયા છે ત્યારે ન્યાય ક્યારે મળશે એ જવું રહ્યું.?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાતમાં જજોની મોટા પાયે બદલી અને બઢતી, 67 ડિસ્ટ્રિક્ટ, 63 સિવિલ જજની બદલી,17 ઓગસ્ટ સુધીમાં સંભાળશે ચાર્જ
ગુજરાતમાં જજોની મોટા પાયે બદલી અને બઢતી, 67 ડિસ્ટ્રિક્ટ, 63 સિવિલ જજની બદલી,17 ઓગસ્ટ સુધીમાં સંભાળશે ચાર્જ
Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
Embed widget