શોધખોળ કરો

Ahmedabad: મેડિકલ સ્ટૉર પર દાદાગીરીથી લાંચ માંગતા ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સપેક્ટર ઝડપાયા, માંગ્યા હતા એક લાખ રૂપિયા

અમદાવાદમાંથી સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી માત્ર 20 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. આજે અમદાવાદ ફૂડ એન્ડ ડ્રગ્સ ઈન્સ્પેકટર લાંચ લેતા ઝડપાયા છે

Food And Drugs News: અમદાવાદમાંથી વધુ એક સરકારી કર્મચારી લાંચ લેતા રંગેહાથે ઝડપાયો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઇન્સપેક્ટર દર્શનાબેન મોદી 20 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. મેડિકલ સ્ટૉર પર ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સપેક્ટર દર્શનાબેન લાંચ લેતા રંગેહાથે ઝડપાઇ ગયા હતા.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાંથી સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી માત્ર 20 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. આજે અમદાવાદ ફૂડ એન્ડ ડ્રગ્સ ઈન્સ્પેકટર લાંચ લેતા ઝડપાયા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સપેક્ટર દર્શનાબેન મોદી 20 હજારની લાંચ લેતા ઝડપાયા છે, દર્શનાબેન મોદીએ એક મેડિકલ સ્ટૉર પર કેટલીક દવાઓ મુદ્દે ખામી કાઢી હતી, તેમને મેડિકલ સ્ટૉર પર દર્દીની દવાના પ્રિસ્ક્રિપ્શન ના રખાતા હોવાની વાત કહી હતી, અને આ પછી તેમને લાંચ માંગી હતી, ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સપેક્ટર દર્શનાબેને મેડિકલ સ્ટૉર પરથી એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી, પરંતુ જ્યારે તેઓ બાકીના 20 હજાર રૂપિયા લેવા પહોંચ્યા તે સમયે ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સપેક્ટર સકંજામાં આવી ગયા હતા. દર્શનાબેન રંગેહાથે લાંચ લેતા ઝડપાઇ ગયા હતા. 

સુરતના અમરોલીમાં પરિણીત યુવકે દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચરી બનાવી ગર્ભવતી, આ રીતે ફૂટ્યો ભાંડો

સુરતના અમરોલી વિસ્તારમાં પરિણીત યુવકે દિવ્યાંગ યુવતીને ગર્ભવતી બનાવતા પોલીસ ફરિયાદ નોધાઈ છે.યુવતીને 3 માસનો ગર્ભ રહી જતા મામલો સામે આવ્યો હતો.આ મામલે અમરોલી પોલીસે પાડોશી યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તબીબી તપાસ માટે જતાં ફૂટ્યો ભાંડો

સુરતના અમરોલીના છાપરાભાઠા માં રહેતી પિતા વગરની દિવ્યાંગ યુવતી પર પડોશમાં રહેતા એક સંતાનના પિતાએ દુષ્કર્મ આચર્યું છે. યુવતીને 3 મહિનાનો ગર્ભ છે. તબીબી તપાસ માટે યુવતીને લઈ જતા દુષ્કર્મ નો મામલો સામે આવ્યો છે. આ અંગે અમરોલી પોલીસે યુવતીના પરિવારની ફરિયાદ લીધી છે. જેના આધારે પોલીસે પડોશી પ્રદીપ ધર્મરાજ પટેલની સામે દુષ્કર્મ અને ધમકીનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

જાનથી મારી નાંખવાની ધમકી આપી અવાર નવાર આચરતો હતો દુષ્કર્મ

આરોપી પરિણીત છે અને એક સંતાનનો પિતા છે આરોપી પ્રદીપ એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરે છે અને યુપીનો રહેવાસી છે. વધુમાં પોલીસે જણાવ્યું કે 18 વર્ષીય યુવતી દિવ્યાંગ છે. તે બોલી કે સાંભળી શકતી નથી. આરોપી યુવતીના ઘરની સામે રહેતો હતો. જેથી એકબીજાને ઓળખતા હતા. હવસખોર દિવ્યાંગ યુવતીના ઘરે જઈ તેની સાથે જબરજસ્તી કરી દુષ્કર્મ આચર્યું હતું. 3 મહિનાથી હવસખોરે યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી અવાર નવાર દુષ્કર્મ કરતો હતો. વધુમાં યુવતીના પિતાનું અવસાન થયેલું છે અને તેની માતા વતનમાં રહે છે. યુવતી સુરતમાં કાકા-કાકી સાથે રહે છે.

અમદાવાદના ઈસનપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ઇસનપુરમાં પતિની પહેલી પત્નીના પુત્રએ એકલતાનો લાભ લઇને  બીજી પત્નીની સગીર પુત્રીને અડપલાં કરીને દુષ્કર્મ આચર્યું હતું એટલું જ નહી આ અંગે કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપીને જતો રહ્યો હતો. જે બાદ સગીરા પોતાના ઘરમાં સુનમુન રહેતા માતાએ પૂછતાં હકીકત જણાવી હતી. આ બનાવ અંગે સગીરાની માતાએ સગીર સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઇસનપુર વિસ્તારમાં ૨૯ વર્ષીય પરિવાર સાથે રહેતી મહિલાએ બીજા લગ્ન કર્યા હતા મહિલાના પતિની પહેલી પત્ની અને બીજી પત્ની સંયુક્ત પરિવારમાં સાથે રહેતા હતા. પહેલી પત્નીના સગીર પુત્રએ બીજી પત્નીની ઘેર હાજરીમાં અવાર અવાર નવાર તેમની દિકરી પાસે જતો હતો. દરમિયા તારીખ ૫ એપ્રિલના રોજ સગીર પુત્ર ઘરે કોઇ ન હોવાથી તેનો  લાભ લઇને તેમની મહિલાની સગીર પુત્રીને શારીરિક અડપલાં કરીને દુષ્કર્મ આચર્યું હતું તેમજ આ અંગે કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget