શોધખોળ કરો
Advertisement
મહેશ્વરી સંગિની સંગઠનની સામાન્ય સભાનું આયોજન, નવી કમિટીની રચના કરાઈ
મહેશ્વરી સંગિની સંગઠનની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 60 થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો.
અમદાવાદ: મહેશ્વરી સંગિની સંગઠનની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 60 થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો, એક ઓપન ફોરમ પણ રાખવામાં આવ્યો હતો. જેમાં દરેકે પોતાના મનની વાત કરી હતી. આ તમામ કાર્યક્રમનું આયોજન મહેશ્વરી સેવા સમિતિના પ્રાંગણમાં કરવામાં આવ્ય હતું.
આ મીટીંગમાં મહેશ્વરી સંગિની સંગઠનની નવી કમિટીની પણ રચના કરવામાં આવી. આ મીટીંગમાં "જ્યોતિ લાહોટી"ને સંસ્થાના પ્રમુખ અને મમતા કોઠારીને સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા.બહુ ઉત્સાહ સાથે આ કાર્યક્રમ સૌના સહકારથી સંપન્ન થયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement