શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ યુવકે બેંકનો મેનેજર હોવાનું જણાવી યુવતી સાથે બાંધ્યા સંબંધ, પછી શું થયો ધડાકો? જાણો વિગત
યુવતીને ઇન્સ્ટાગ્રામ પર એક યુવક સાથે પરિચય થયો હતો. આ યુવકે પોતે વિજયા બેંકનો મેનેજર હોવાનું જણાવી લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો.
અમદાવાદઃ ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી યુવતીએ યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. યુવતીને ઇન્સ્ટાગ્રામ પર એક યુવક સાથે પરિચય થયો હતો. આ યુવકે પોતે વિજયા બેંકનો મેનેજર હોવાનું જણાવી લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. તેમજ લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
જોકે, શારીરિક સંબંધ બાંધ્યા પછી યુવતીને છેતરાઇ હોવાનું સામે આવતાં તેણે યુવક સામે સોલા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ કરી છે. આ ફરિયાદને આધારે સોલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement