શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ સરકારી હોસ્પિટલમાં કિશોરી પર ડોક્ટરનો બળાત્કારનો પ્રયાસ
અમદાવાદઃ શહેરના શાહપુર ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં એક ડોક્ટર 13 વર્ષની કિશોરી પર બળાત્કારનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ લોકોને થતાં લોકોના ટોળેટોળા હોસ્પિટલ પહોંચ્યા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement