શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Elections : કોંગ્રેસે ઉમેદવાર પાણીમાં ન બેસી જાય તે માટે શું બનાવ્યો પ્લાન B ?
મનપાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસને કેટલાક ઉમેદવારોએ દગો કર્યા પછી હવે નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતમાં ઉમેદવાર પાણીમાં ન બેસી જાય તે માટે પ્લાન બી તૈયાર રાખ્યો છે.
![Gujarat Elections : કોંગ્રેસે ઉમેદવાર પાણીમાં ન બેસી જાય તે માટે શું બનાવ્યો પ્લાન B ? Gujarat Elections : Congress ready with plan b for local body elections Gujarat Elections : કોંગ્રેસે ઉમેદવાર પાણીમાં ન બેસી જાય તે માટે શું બનાવ્યો પ્લાન B ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/08212541/cong.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ગુજરાતમાં આગામી 21 અને 28મી ફેબ્રુઆરીએ બે તબક્કામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. મનપાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસને કેટલાક ઉમેદવારોએ દગો કર્યા પછી હવે નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતમાં ઉમેદવાર પાણીમાં ન બેસી જાય તે માટે પ્લાન બી તૈયાર રાખ્યો છે.
ઉમેદવાર ફરી ન કરી જાય તે માટે કોંગ્રેસે 'અપક્ષ' રણનીતિ બનાવી છે. પક્ષનો ઉમેદવાર ફોર્મ પાછું ખેંચે તો પોતાનો જ ઉમેદવાર અપક્ષ લડી શકે તેવી ગોઠવણ આ વખતે કરવામાં આવી છે. જિલ્લા, તાલુકા પંચાયત અને પાલિકામાં કોંગ્રેસે પ્લાન B તરીકે અપક્ષ ફોર્મ ભરાવ્યાં છે.
કોંગ્રેસે અત્યારથી દરેક બેઠકમાં 3થી 4 ફોર્મ ભરાવ્યાં છે. તેમજ કોંગ્રેસ છેલ્લી ઘડીએ ઉમેદવારોને મેન્ડેટ આપશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)