શોધખોળ કરો

રાજ્યના શાળા સંચાલકોને ગુજરાત હાઇકોર્ટે શું આપી મોટી રાહત?

રાજ્યના શાળા સંચાલકોને ગુજરાત હાઇકોર્ટે મોટી રાહત આપી હતી. સ્કૂલોમાં ફાળવવામાં આવતી સરકારી ગ્રાન્ટ રિકવર ન કરવા કોર્ટે મોટો હુકમ કર્યો હતો

ગાંધીનગરઃ રાજ્યના શાળા સંચાલકોને ગુજરાત હાઇકોર્ટે મોટી રાહત આપી હતી. સ્કૂલોમાં ફાળવવામાં આવતી સરકારી ગ્રાન્ટ રિકવર ન કરવા કોર્ટે મોટો હુકમ કર્યો હતો. હાઇકોર્ટે કહ્યું હતું કે સ્કૂલોને આપેલી સરકારી ગ્રાન્ટ પરત ન લઈ શકાય. ભૂલથી પણ ગ્રાન્ટ ફાળવી હોય તો પણ પરત ન લઈ શકો. ગ્રાન્ટ ફાળવેલી સંસ્થાઓએ ભ્રષ્ટાચાર કર્યો નથી. શિક્ષણ કાર્યમાં થયેલ નાણાંનો ઉપયોગ પરત ન લઈ શકાય. સરકારી ગ્રાન્ટ રિકવર કરવા શિક્ષણ વિભાગે કોર્ટમાં અરજી કરી હતી. વર્ષ 2008માં સરકારી ગ્રાન્ટ પરત લેવા કોર્ટમાં અરજી કરી હતી. દર વર્ષે સરકાર ગ્રાન્ટેડ સ્કૂલોએ ગ્રાન્ટ ફાળવતી હતી પરંતુ શિક્ષણ વિભાગે ફાળવેલી સ્કૂલો પાસેથી ગ્રાન્ટ બિનજરૂરી હોવાની રજૂઆત કરી હતી.

Railways News: રેલવેએ શરૂ કરી નવી સેવા, લાંબી લાઈનોમાંથી મળશે છુટકારો

Railways Ticketing System: મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલ્વેએ ટિકિટિંગની નવી સુવિધા શરૂ કરી છે, જેના કારણે તેમને રાહ જોવી અને લાંબી લાઈનોમાંથી મુક્તિ આપી છે. આ અંતર્ગત રેલવે મુસાફરો હવે Paytm, PhonePe, Freecharge જેવી UPI આધારિત મોબાઈલ એપ્સ પરથી QR કોડ સ્કેન કરીને ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન પર મુસાફરી ટિકિટ, પ્લેટફોર્મ ટિકિટ અને માસિક પાસના રિન્યૂઅલ માટે ડિજિટલ પેમેન્ટ કરી શકશે.

ATVM સ્માર્ટ કાર્ડ રિચાર્જ કરવાની સુવિધા

નવી સુવિધામાં, મુસાફરો ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીનથી ઉપલબ્ધ સુવિધાઓ માટે ડિજિટલ વ્યવહારો દ્વારા ચૂકવણી પણ કરી શકશે. મુસાફરો આના દ્વારા ATVM સ્માર્ટ કાર્ડ રિચાર્જ પણ કરી શકશે. રેલવે વતી આ સુવિધા શરૂ કરવાના અવસરે મુસાફરોને ડિજીટલ મોડમાં મહત્તમ ચૂકવણી કરવા અને લાંબી કતારમાંથી મુક્તિ મેળવવા અપીલ કરી હતી.

પ્રથમ તબક્કામાં કેટલાક સ્ટેશનો પર સુવિધા શરૂ કરવામાં આવી છે

અવારનવાર આવા સ્ટેશનો પર, રેલવે બોર્ડને મુસાફરો તરફથી ટિકિટ મેળવવા માટે કલાકો સુધી લાઇનમાં રાહ જોવાની ફરિયાદો મળી હતી. ઘણી વખત સ્ટેશનો પર લાંબી કતારોને કારણે મુસાફરો ટ્રેન ચૂકી જાય છે. પ્રથમ તબક્કામાં, તે માત્ર કેટલાક સ્ટેશનો પર શરૂ કરવામાં આવ્યું છે, ધીમે ધીમે મુસાફરો દેશભરના તમામ સ્ટેશનો પર આ સુવિધાનો લાભ લઈ શકશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
અમદાવાદના ઘૂમામાં વન વિભાગનું સર્ચ ઓપરેશન, દીપડાને પકડવા ગોઠવાયા પાંજરા, પોલીસે સમગ્ર વિસ્તારને કર્યો કોર્ડન
અમદાવાદના ઘૂમામાં વન વિભાગનું સર્ચ ઓપરેશન, દીપડાને પકડવા ગોઠવાયા પાંજરા, પોલીસે સમગ્ર વિસ્તારને કર્યો કોર્ડન
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
અમદાવાદની રામોલ ફટાકડા ફેકટરી બ્લાસ્ટ કેસ, તપાસ માટે કરાઈ SITની રચના
અમદાવાદની રામોલ ફટાકડા ફેકટરી બ્લાસ્ટ કેસ, તપાસ માટે કરાઈ SITની રચના

વિડિઓઝ

Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget