શોધખોળ કરો
Advertisement
ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 3 દિવસ પડશે કડકડતી ઠંડી? જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી?
ગુજરાત હવામાન વિભાગે ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, વડોદરા, સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ અને સુરતમાં કોલ્ડ વેવની આગાહી કરી છે.
અમદાવાદઃ રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી શીત લહેરોની આગાહી હવામાન વિભાગે કરી છે. પવનની દિશા ઉત્તર તરફ હોવાના કારણે રાજ્યમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે કચ્છના નલિયામાં ત્રણ દિવસ સુધી સીવિયર coldwaveની આગાહી કરવામાં આવી છે.
પવનની દિશા ઉત્તર દિશા તરફ હોવાને કારણે 3 દિવસ સુધી રાજ્યમાં કોલ્ડવેવ રહેશે . કોલ્ડવેવની આગાહી વચ્ચે નલિયામાં ૩.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતા.28 અને 29 ઠંડી વધશે તે આગાહી પ્રમાણે જ ઠંડીમાં વધારો થયો છે. અમદાવાદ -ગાંધીનગરમાં 3 થી 4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 3 દિવસ બાદ ઠંડીનું પ્રમાણ ઘટશે. આજે અમદાવાદમાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ગુજરાત હવામાન વિભાગે ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, વડોદરા, સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ અને સુરતમાં કોલ્ડ વેવની આગાહી કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion