શોધખોળ કરો

સ્વેટર-ધાબળા ફરીથી કાઢી રાખજો, ગુજરાતમાં ફરી પડશે ઠંડી, જાણો હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં ફરી એકવાર ઠંડી જામશે. ત્યારે તમે સ્વેટર-ધાબળા મુકી દીધા હોય તો ફરીથી કાઢી રાખજો. હવામાન વિભાગની આગાહી કરી છે કે, પવનની દિશા બદલાતા લઘુતમ તાપમાન ઘટશે.

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર ઠંડી જામશે. ત્યારે તમે સ્વેટર-ધાબળા મુકી દીધા હોય તો ફરીથી કાઢી રાખજો. હવામાન વિભાગની આગાહી કરી છે કે, પવનની દિશા બદલાતા લઘુતમ તાપમાન ઘટશે. લઘુતમ તાપમાન 2 થી 4 ડીગ્રી ઘટશે. ફરી ઠંડીનો ચમકારો વધશે. આગામી 4 દિવસ તાપમાન ઘટશે.

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો થયો હતો. જોકે, હવે ફરીથી હવામાન વિભાગે ઠંડી પડવાની આગાહી કરી છે.

ગુજરાતમાં બુધવારે અકસ્માતોની વણઝારઃ અલગ અલગ અકસ્માતમાં 5 લોકોના મોત, જાણો સંપૂર્ણ વિગત

અમદાવાદઃ ગુજરાતમાં બુધવાર ગુજારો સાબિત થયો છે. રાજ્યમાં અલગ અલગ અકસ્માતમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે. જેમાં મોરબીના હળવદ પાસે એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજ્યા છે. જ્યારે જામનગરમાં ટ્રીપલ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. આ સિવાય ઝાલોદ-સંતરામપુર હાઈવે પર ટ્રક અને તુફાન વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક બાળક મળી કુલ પાંચ લોકોના મોત નીપજ્યા છે. તેમજ અન્ય લોકો ઘાયલ પણ થયા છે. 

હળવદના નવા ધનાળાના પાટીયા નજીક અકસ્માત થયો છે. અકસ્માતમા ત્રણ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે. રાપર તાલુકાના દેસલપર ગામના વ્યક્તિઓ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. મૃતક તેમજ ઘાયલ વ્યક્તિઓને હળવદ સરકારી હોસ્પિટલે લાવવામા આવ્યા છે. કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી રહી છે. 

કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો. કારમાં કચ્છી પરિવાર સવાર હતો. મુંબઈથી કચ્છના રાપરના દેસલપર જતા હતા. મૃતક સામુબેન વાસ્તાભાઈ પટેલ, મોંઘીબેન માતાભાઈ પટેલ અને રમેશભાઈ વસ્તાભાઈ પટેલના મોત થયા છે. રુતિકભાઈ માતાભાઈ પટેલ અને વસ્તાભાઈ નારણભાઇ પટેલને ઇજા થઈ છે. 

જામનગરમાં  કાલાવડ તાલુકાના રીનારી ગામના પાટિયા નજીક ટ્રિપલ અકસ્માત થયો હતો. રીનારી ગામના પાટિયા થી ટોડા ગામ  તરફ જતા રોડ પર બાઈક અને કારને છકડાએ ટક્કર મારતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ટ્રિપલ અકસ્માત માં બાઈક ચાલકનું મોત નીપજ્યું. અકસ્માતમાં 4 પુરુષ અને મહિલા ઇજાગ્રસ્ત થયા છે.  સારવાર માટે જામનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

ઝાલોદ-સંતરામપુર હાઈવે પર ટ્રક અને તુફાન વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કલજીની સરસવાણી ગામે ટ્રક અને તુફાન ગાડી વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમા એક બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત બન્નેને  સારવાર અર્થે  દાહોદ હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. 

નવસારીમાં  અમલસાડ ફાટક પર સરકારી અનાજ ભરેલા ટેમ્પોને અકસ્માત નડ્યો હતો.  ટેમ્પોનો બ્રેક ફેલ હતા ફાટક પર ઊભેલી એક મહિલાને અડફેટે લીઘી હતી.  સદનસીબે મહિલાનો આબાદ બચાવ થયો છે.  રેલવે ક્રોસિંગ તોડી ટેમ્પો રેલવે ટ્રેકની મેન લાઈન નજીક પહોંચ્યો.  ટેમ્પો અને મેઇન લાઇનથી થોડાક અંતરમાં ટ્રેન પસાર થતા લોકોનો જીવ  અધ્ધર થયો.  સ્થાનિક લોકોએ સમય સુચકતાથી મોટી હોનારત ટળી.  ઘટનાની જાણ રેલવે પોલીસને થતાં રેલવે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર, H-1B વિઝા બાદ OPT પ્રોગ્રામ પર વિવાદ
અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર, H-1B વિઝા બાદ OPT પ્રોગ્રામ પર વિવાદ
Myths Vs Facts: શું ખરેખર ચ્યુઇંગમ ચાવવાથી શરીરમાં કેલ્શિયમ ઘટવા લાગે છે? જાણો સત્ય
Myths Vs Facts: શું ખરેખર ચ્યુઇંગમ ચાવવાથી શરીરમાં કેલ્શિયમ ઘટવા લાગે છે? જાણો સત્ય
Advertisement
ABP Premium

વિડિઓઝ

GST Raid:રાજ્યભરમાં કોચિંગ ક્લાસિસમાં સ્ટેટ GSTના દરોડા | Coaching Classis Raid | Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : સત્યાનાશHun To Bolish : હું તો બોલીશ : 'લક્કી ડ્રો'ના નામે લૂંટSurat News: સુરતના સચિનમાં ધો. 7ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના ઈરાદે છેડતી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર, H-1B વિઝા બાદ OPT પ્રોગ્રામ પર વિવાદ
અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર, H-1B વિઝા બાદ OPT પ્રોગ્રામ પર વિવાદ
Myths Vs Facts: શું ખરેખર ચ્યુઇંગમ ચાવવાથી શરીરમાં કેલ્શિયમ ઘટવા લાગે છે? જાણો સત્ય
Myths Vs Facts: શું ખરેખર ચ્યુઇંગમ ચાવવાથી શરીરમાં કેલ્શિયમ ઘટવા લાગે છે? જાણો સત્ય
IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?
IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
California Plane Crash: હવે કેલિફોર્નિયામાં પ્લેન ક્રેશ, ઇમારત સાથે ટકરાયું વિમાન, બેનાં મોત
California Plane Crash: હવે કેલિફોર્નિયામાં પ્લેન ક્રેશ, ઇમારત સાથે ટકરાયું વિમાન, બેનાં મોત
Vitamin B12: જો સવારે ઉઠતાની સાથે જ તમારા શરીરમાં આ 5 લક્ષણો જોવા મળી તો હોઈ શકે છે  વિટામીન B12ની ઉણપ
Vitamin B12: જો સવારે ઉઠતાની સાથે જ તમારા શરીરમાં આ 5 લક્ષણો જોવા મળી તો હોઈ શકે છે વિટામીન B12ની ઉણપ
Embed widget