શોધખોળ કરો

Gujarat Rains: અમદાવાદમાં પડશે છૂટોછવાયો વરસાદ, જાણો આગામી 5 દિવસ કેવું રહેશે હવામાન

Gujarat Monsoon: રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા નથી અને મોટાભાગે હળવો અને કેટલાક ભાગમાં સામાન્ય વરસાદ રહેવાની સંભાવના છે

Gujarat Mosoon: રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદે વિરામ લીધો છે અને સામાન્ય ઝાપટા અને છૂટાછવાયો વરસાદ સિવાય હાલ ચોમાસું સક્રિય નથી. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જે મુજબ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય, તો સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં વરસી છૂટોછવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે વરસાદનું જોર વધશે નહી અને રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

રાજ્યમાં હવામાન વિભાગે આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગે માહિતી આપતા જણાવ્યું હતુ કે વરસાદનું જોર વધવાની શક્યતા નથી અને મોટાભાગે હળવો અને કેટલાક ભાગમાં સામાન્ય વરસાદ રહેવાની સંભાવના છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિરામ લીધો છે. હવામાન વિભાગની આગાહી મુજબહ આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર , કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યુ કે 15મી ઓગસ્ટ સુધી હળવો વરસાદ રહેવાની સંભાવના છે આ ઉપરાંત વધુમાં જણાવતા કહ્યું હતું કે રાજ્યના દક્ષિણ ભાગમાં અપર લેવલ પર સર્ક્યુલેશન છે જેની અસર જોવા મળી રહી છે. જેનું લેવલ 500 મીલીબાર છે. આ કારણે રાજ્યમાં વરસાદ રહી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. આ સિવાય  આગામી પાંચ દિવસની આગાહીમાં માછીમારો માટે ચેતવણી માત્ર આવતીકાલ માટે આપવામાં આવી છે. જેમાં પણ ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના માટે ચેતવણી આપવામાં આવી છે.     

ઉત્તરાખંડમાં 48 કલાક રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બે દિવસ ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તરાખંડમાં 8 ઈંચથી વધુ વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પડાહી રાજ્યોમાં ભારે વરસાદના કારણે ફરી મુશ્કેલી વધી છે. હિમાચલના મંડીમાં તોફાની વ્યાસ નદી તોફાની બની છે. બિહારમાં ગંગા સહીતની નદીએ ચિંતા વધારી છે. પહાડી રાજ્યમાં વરસાદે ચિંતા વધારી છે.

આ પણ વાંચોઃ    

રાજ્યમાં આવતીકાલથી ત્રણ દિવસ બંધ રહેશે ડાયાલિસિસ, જાણો ગુજરાત નેફ્રોલોજી એસોસિએશનની શું છે માંગ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી

Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો

રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ

ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ

કેલ્શિયમની ગોળીઓ ભૂલી જશો! હાડકાં થશે લોખંડ જેવા મજબૂત, બસ રોજ ખાઓ આ લીલું શાક!

આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી

Embed widget