શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
જાણીતા ફિલ્મ મેકર અને ગુજરાતી કલાકાર આશિષ કક્કડનું હાર્ટ અટેકથી નિધન
જાણીતા ગુજરાતી ફિલ્મમેકર અને અભિનેતા આશિષ કક્કડનું આજે કોલકાતામાં હાર્ટ અટેકથી નિધન થયું હતું.
અમદાવાદ: જાણીતા ગુજરાતી ફિલ્મમેકર અને અભિનેતા આશિષ કક્કડનું આજે કોલકાતામાં હાર્ટ અટેકથી નિધન થયું હતું. આશિષ કક્કડે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રાઈટર, એક્ટર, ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.
આશિષ કક્કડે 2016માં 'મિશન મમ્મી' નામની ગુજરાતી ફિલ્મ ડિરેક્ટ કરી હતી. 2010માં તેમણે 'બેટર હાફ' ફિલ્મમાં કામ કર્યું હતું.
ગુજરાતી ફિલ્મ "બેટર હાફ" સહીત અનેક ફિલ્મોના જાણીતા દિગ્દર્શક આશિષ કક્કડ તેમના દિકરાના જન્મદિવસની ઉજવણી કરવા અમદાવાદથી ખાસ કોલકાત્તા ગયા હતા. જે 6 નવેમ્બરે પરત આવવાના હતા. આજે બપોરે તેમના દુઃખદ અવસાનના સમાચાર જાણીને સમગ્ર કલા જગતમાં શોકનો માહોલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion