શોધખોળ કરો

સ્નેહમિલનમાં સ્ટેજ પર હાર્દિક પટેલ કઈ યુવતી સાથે જોવા મળ્યો? જુઓ આ રહી તસવીરો

અમદાવાદ: હાર્દિક પટેલ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયો છે. હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાવાની સાથે જ તેનો વિરોધ થઈ રહ્યો છે તેવામાં અમદાવાદમાં પાસનું સ્નેહ સંમેલન યોજવામાં આવ્યું હતુ. સ્નેહમિલનમાં સ્ટેજ પર હાર્દિક પટેલ કઈ યુવતી સાથે જોવા મળ્યો? જુઓ આ રહી તસવીરો જોકે, આ કાર્યક્રમમાં હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાનાં સમર્થકો સામસામે આવી ગયા હતા. પ્રસંગમ્ પાર્ટી પ્લોટમાં થયેલા આ સ્નેહમિલનમાં હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાનાં સમર્થકો વચ્ચે મારામારી થઈ હતી. સ્નેહમિલનમાં સ્ટેજ પર હાર્દિક પટેલ કઈ યુવતી સાથે જોવા મળ્યો? જુઓ આ રહી તસવીરો આ ઉપરાંત હાર્દિક પટેલની પત્ની કિંજલ પણ આ સ્નેહમિલનમાં હાજર રહી હતી. જ્યારે પાસના આગેવાનો પણ હાજર રહ્યા હતાં. લગ્ન બાદ હાર્દિક અને કિંજલ જાહેરામાં પહેલીવાર સામે આવ્યા હતાં. સ્ટેજ પર હાર્દિક અને કિંજલ એકસાથે જોવા મળ્યાં હતાં આ દરમિયાન બન્ને હસતાં જોવા મળ્યાં હતાં. સ્નેહમિલનમાં સ્ટેજ પર હાર્દિક પટેલ કઈ યુવતી સાથે જોવા મળ્યો? જુઓ આ રહી તસવીરો મનોજ પનારાએ હાર્દિક પટેલની પત્ની કિંજલને સ્ટેજ પર બોલાવ્યા હતાં અને મનોજ પનારા કિંજલને ભાભી કહીને બોલાવી હતી. ત્યાર બાદ કહ્યું હતું કે, હાર્દિક અને કિંજલ એકસાથે કોલેજ કરતાં હતા તે દરમિયાન હાર્દિકે વચન આપ્યું હતું કે તેની સાથે લગ્ન કરીશ અને તે વચન નિભાવ્યું છે. સ્નેહમિલનમાં સ્ટેજ પર હાર્દિક પટેલ કઈ યુવતી સાથે જોવા મળ્યો? જુઓ આ રહી તસવીરો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો

NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં

Embed widget