શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ કોરોનાની રસીના ડ્રાય રનમાં ડોઝ પછી હેલ્થ વર્કર યુવતી ચક્કર ખાઈને પડી ને પછી.....
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના રસી માટેની ડ્રાયરન યોજવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં ચાલુ ડ્રાય રન દરમિયાન આરોગ્ય કર્મચારીની તબિયત લથડી હતી. ડ્રાય રનની પ્રક્રિયા બાદ આરોગ્ય કર્મચારીને ચક્કર આવવાની સમસ્યા થઈ હતી અને હેલ્થ વર્કર યુવતી ચક્કર આવતાં પડી ગઈ હતી.
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હવે કોરોના રસી આપવાની શરૂઆત ગમે ત્યારે થઈ શકે છે. એ પહેલા આજે યુપીને બાદ કરતા સમગ્ર દેશમાં ડ્રાય રન યોજવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના રસી માટેની ડ્રાયરન યોજવામાં આવી હતી.
સિવિલ હોસ્પિટલમાં ચાલુ ડ્રાય રન દરમિયાન આરોગ્ય કર્મચારીની તબિયત લથડી હતી. ડ્રાય રનની પ્રક્રિયા બાદ આરોગ્ય કર્મચારીને ચક્કર આવવાની સમસ્યા થઈ હતી અને હેલ્થ વર્કર યુવતી ચક્કર આવતાં પડી ગઈ હતી. ચક્કર આવતા આરોગ્ય કર્મચારીને કૃત્રિમ શ્વાસ આપવાની ફરજ પડી હતી.
ડ્રાય રનના ડોઝ બાદ 15 મિનિટે યુવતીને અસર વર્તાઈ હતી. આરોગ્ય કર્મચારી મહિલાની તબિયત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement