શોધખોળ કરો

ગુજરાતમાં મેઘતાંડવ, બે વાગ્યા સુધીમાં ક્યાં કેટલો ઇંચ પડ્યો વરસાદ?

2 વાગ્યા સુધીમાં ગુજરાતના 200 તાલુકામાં વરસાદ પડ્યો છે. આ દરમિયાન સૌથી વધુ વરસાદ મોરબી તાલુકાના ટંકારામાં 10.5 ઇંચ વરસ્યો હતો.

અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસની વરસાદની આગાહી પ્રમાણે ગુજરાતના તમામ જીલ્લા સહિત દેશના મોટાભાગના ગુજરાતમાં મેઘરાજા જબરદસ્ત બેટિંગ કરી છે. સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદને કારણે નદીઓ બે કાંઠે છલકાઈ રહી છે. રાજ્યમાં ભારે વરસાદને લઇને મુખ્યમંત્રી રૂપાણીએ સમીક્ષા કરી હતી. હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં બોટાદમાં 15 ઈંચ વરસાદ ખાબક્યો છે જ્યારે ખેડાના મહુધા 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણીમાં ડુબી ગયા છે. ખેડામાં 14 ઈંચ વરસાદથી જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સવારે 6 વાગ્યાથી  2 વાગ્યા સુધીના વરસાદના આંકડા પર નજર નાખવામાં આવે તો 2 વાગ્યા સુધીમાં ગુજરાતના 200 તાલુકામાં વરસાદ પડ્યો છે. આ દરમિયાન સૌથી વધુ વરસાદ મોરબી તાલુકાના ટંકારામાં 10.5 ઇંચ વરસ્યો હતો. મોરબી 10 ઇંચ,સુરેંદ્રનગર ધાંગ્રર્ધા  8 ઇંચ,જામનગર કાલાવડ 7.6 ,રાજકોટ - લોઘીકા 7 ઇંચ ,મોરબી માળીયા મીયાણા 6.9 ,પાટણ- રાધનપુર 6.6 ઇંચ, રાજકોટ - પડધરી 6.6 ,રાજકોટ શહેરમાં 5 ઇંચ ,કચ્છ રાપર 4.6, બનાસકાંઠા સુઇગામ 5 ઇંચ ,જામનગર 4.2 ,ભેંસાણ 4.1,દસાડા - 3.9 ,વંથલી 3.1 ,ધ્રોલ 3.5 ,હળવદ .3.4,મેંદરડા 3.4 ,વિસાવદર 3.1 ,રાણાવાવ 3.2 ,થાનગઢ 3.1 ,પોરબંદર શહેરમાં 2.1 ઇંચ વરસાદ વરસ્યો હતો. સાયલા, લખતર અને કરજણમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો. સમી, ભાવનગર, તારાપુર, બાબરા, હિંમતનગર, સાવલી, સિહોરી, લોધિકા, કલ્યાણપુર, સોજીત્રામાં 5 ઈંચ સુધી વરસાદ ખાબક્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ

અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં મુખ્ય આરોપી મેહુલ ઝડપાયો, ત્રણની ધરપકડ બાદ વધુ ચોંકાવનારા ખુલાસા

અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ

અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી

સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી

અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત

હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન

Embed widget