શોધખોળ કરો

અમદાવાદમાં રવિવાર સાંજથી સતત વરસાદ, જાણો જુદા જુદા વિસ્તારોમાં શું થઈ હાલત ?

લોકોને કામ-ધંધે જવાના સમયે જ વરસાદ પડતાં લોકો રેઇનકોટ-છત્રી સાથે કામ-ધંધે જવા નીકળ્યા હતા.

અમદાવાદઃ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના એસ.જી. રોડ, પ્રહલાદનગર, સરખેજ, શ્યામલ, જીવરાજપાર્ક, નવરંગપુરા, આંબાવાડી, પાલડી, વેજલપુર, બાપુનગર, સેટેલાઇટ, આશ્રમરોડ, સહિત શહેરના મોટાભાગના વિસ્તારોમાં સવારથી જ એકધારો વરસાદ પડી રહ્યો છે. આમ, તો ગઈ કાલે રાતથી શહેરમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. પરંતુ આજે સવારે અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. સવારથી પડી રહેલા ભારે વરસાદને પગલે પ્રહલાદનગર વિસ્તારમાં પાણી ભરાયા છે. જેને કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે. લોકોને કામ-ધંધે જવાના સમયે જ વરસાદ પડતાં લોકો રેઇનકોટ-છત્રી સાથે કામ-ધંધે જવા નીકળ્યા હતા. આ સાથે અમદાવાદમાં સિઝનનો કુલ 8.75 ઇંચ વરસાદ નોંધાયો છે. શહેરના પૂર્વ ઝોનમાં સવારથી અત્યાર સુધી સરેરાશ 2.67 તો સિઝનનો કુલ 158.49 મીમી વરસાદ નોંધાયો છે. વહેલી સવારથી પૂર્વ ઝોનના ચકુડિયા વિસ્તારમાં 2.5 મીમી, ઓઢવમાં 3.5 મીમી અને વિરાટનગરમાં 2 મીમી વરસાદ નોંધાયો છે. પશ્ચિમ ઝોનમાં સવારથી અત્યાર સુધી 0.63 મીમી વરસાદ નોંધાયો છે. પાલડી વિસ્તારમાં 1.5 મીમી,ઉસમાનપુરા 0.5 મીમી અને રાણીપમાં 0.5 મીમી વરસાદ નોંધાયો છે. આ તરફ દક્ષિણ પશ્ચિમમાં સવારથી અત્યાર સુધી 2 મીમી તો સિઝનનો કુલ 199 મીમી વરસાદ નોંધાયો છે. દક્ષિણ પશ્ચિમઝોનમાં બોડકદેવમાં 4 મીમી નોંધાયો, ઉત્તર પશ્ચિમ ઝોનમાં સરખેજમાં 11.5 મિમી વરસાદ નોંધાયો છે. મધ્ય ઝોનમાં દાણાપીઠ 1.5 અને દુધેશ્વર 0.5 મીમી વરસાદ, તો દક્ષિણ ઝોનમાં મણીનગરમાં 3 મીમી તો વટવામાં 5 મીમી વરસાદ નોંધાયો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIIની વેચવાલીથી સ્ટોક માર્કેટમાં જંગી કડાકો, રોકાણકારોને 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન

હરિયાણા ચૂંટણીના પરિણામો પહેલા BJP માં ચિંતા? એક્ઝિટ પોલ વિશે મનોજ તિવારી બોલ્યા - 'અમે EVM પર...'

Nobel Prize 2024: અમેરિકાના વૈજ્ઞાનિકોને મેડિસિનમાં નોબેલ પુરસ્કાર, માઇક્રોઆરએનએની શોધ માટે થયા સન્માનિત

અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Car Accident | મહારાષ્ટ્રથી આવતી કારને વલસાડ પાસે નડ્યો અકસ્માત, પરિવાર સાથે કાર ખાડીમાં ખાબકીVadodara Crime | વડોદરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસમાં સૌથી મોટો ખુલાસો | ABP AsmitaSurat Zankar Party Plot | સુરતમાં ઝણકાર નવરાત્રિના રાતોરાત પડી ગયા પાટીયા, જુઓ શું છે આખો મામલો?BJP Meeting | આવતી કાલે પાટીલની આગેવાનીમાં ભાજપની બેઠક, બેઠકનું ખૂલ્યું રહસ્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIIની વેચવાલીથી સ્ટોક માર્કેટમાં જંગી કડાકો, રોકાણકારોને 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
FIIની વેચવાલીથી સ્ટોક માર્કેટમાં જંગી કડાકો, રોકાણકારોને 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
હરિયાણા ચૂંટણીના પરિણામો પહેલા BJP માં ચિંતા? એક્ઝિટ પોલ વિશે મનોજ તિવારી બોલ્યા - 'અમે EVM પર...'
હરિયાણા ચૂંટણીના પરિણામો પહેલા BJP માં ચિંતા? એક્ઝિટ પોલ વિશે મનોજ તિવારી બોલ્યા - 'અમે EVM પર...'
Nobel Prize 2024: અમેરિકાના વૈજ્ઞાનિકોને મેડિસિનમાં નોબેલ પુરસ્કાર, માઇક્રોઆરએનએની શોધ માટે થયા સન્માનિત
Nobel Prize 2024: અમેરિકાના વૈજ્ઞાનિકોને મેડિસિનમાં નોબેલ પુરસ્કાર, માઇક્રોઆરએનએની શોધ માટે થયા સન્માનિત
અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી અંગે CM યોગીનું મોટું નિવેદન, પોલીસને કડક નિર્દેશો આપતા કહી આ વાત

Vadodara: ભાયલીમાં સગીરા પર વિધર્મીઓએ આચર્યુ હતુ દુષ્કર્મ, પોલીસે ત્રણની કરી ધરપકડ, પોલીસનો મોટો ખુલાસો

પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ, 7 કામદારોના મોત 

Surat: સુરતમાં નવરાત્રિ આયોજકના રાતોરાત પડી ગયા પાટીયા, ખેલૈયાઓ પાસેથી ઉઘરાવ્યા લાખો રૂપિયા

Embed widget