શોધખોળ કરો

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર, પારો 44 ડિગ્રીએ પહોંચવાની કરવામાં આવી આગાહી

રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. તો બીજી તરફ હજુ તેમાથી રાહત મળે તેવા કોઈ એંધાણ પણ નથી. કારણ કે, રાજ્યમાં 24 કલાક બાદ ગરમીનો પ્રકોપ વધશે તેવી આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ: રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. તો બીજી તરફ હજુ તેમાથી રાહત મળે તેવા કોઈ એંધાણ પણ નથી. કારણ કે, રાજ્યમાં 24 કલાક બાદ ગરમીનો પ્રકોપ વધશે તેવી આગાહી કરવામાં આવી છે, રાજ્યમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચે તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલથી ગરમીના પ્રમાણમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે. હાલ અમદાવાદમાં ગરમીનો પારો 41 ડિગ્રી નોંધાયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

આ વર્ષે ચોમાસુ કેવું રહેશે ?
હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટે આ વર્ષે રાજ્યમાં ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી છે. સ્કાયમેટની આગાહી અનુસાર આ વર્ષે વરસાદના ચાર મહિના દરમિયાન 98 ટકા વરસાદ પડશે. સામાન્ય રીતે ભારતમાં જુન અને સપ્ટેમ્બર વચ્ચે 880.6 મિ.મી વરસાદ પડે છે.

એજન્સીએ આગાહી કરતા જણાવ્યું કે આ વર્ષે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણામાં સામાન્ય કરતા વધુ વરસાદ વરસી શકે છે. જ્યારે ગુજરાતમાં સામાન્યથી ઓછો વરસાદ વરસી શકે છે. રાજસ્થાન અને ગુજરાતની સાથે સાથે પૂર્વોત્તરના નાગાલેંડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં સમગ્ર સીઝન દમિયાન ઓછો વરસાદ જોવા મળી શકે છે. બીજી તરફ કેરળ, કર્ણાટકમાં પણ જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન ઓછો વરસાદ વરસી શકે છે. આગાહી મુજબ દેશભરમાં વરસાદી મોસમનો પ્રથમ ભાગ, પછીના ભાગ કરતા સારો રહેશે. જુનમાં ચોમાસાની સારી શરૂઆત થવાની શક્યતા છે.

સ્કાયમેટે કરેલી જુનથી સપ્ટેમ્બર સુધી કરેલી વરસાદની આગાહી અનુસાર જુનમાં લોંગ પિરિયડ એવરેજની સામે 107 ટકા વરસાદ વરસી શકે છે. એટલે જે 70 ટકા સામાન્ય, 20 ટકા વધુ અને 10 ટકા ઓછો વરસાદ વરસી શકે છે. તો જુલાઈમાં લોંગ પિરિયડ એવરેજની સરખામણીએ 100 ટકા વરસાદની આગાહી કરવામાં આવી છે. જે અનુસાર જુલાઈમાં 65 ટકા સામાન્ય, 20 ટકા વધુ અને 15 ટકા ઓછો વરસાદ વરસી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરુ
Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરુ
અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન
અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget