શોધખોળ કરો

મહાત્મા ગાંધીનાં જન્મનાં 150 વર્ષની ઉજવણી નિમિત્તે ‘મહાત્મા-એક અનંત શક્તિ’, ‘મોહનનો મસાલો’ નાટક યોજાશે, જાણો વિગત

નૃત્ય કાર્યક્રમમાં મહાત્મા ગાંધી જીવનમૂલ્યો સાથે કેવી રીતે જીવી ગયા તેની સુંદર અભિવ્યક્તિ કરવામાં આવશે.

અમદાવાદઃ મહાત્મા ગાંધીનાં જન્મનાં ૧૫૦ વર્ષ અને નવજીવન ટ્રસ્ટની સ્થાપનાનાં ૧૦૦ વર્ષની ઉજવણી નિમિત્તે વર્ષ ૨૦૧૯માં નવજીવન ટ્રસ્ટ દ્વારા વૈવિધ્યસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત તા. ૪ મે, ૨૦૧૯નાં રોજ આવિર્ભાવ સ્કૂલ ઓફ ક્રિએટીવ આર્ટસનાં સહયોગમાં ઠાકોરભાઈ દેસાઈ હોલમાં સાંજે ૭.૦૦ કલાકે ‘મહાત્મા-એક અનંત શક્તિ’ નૃત્ય નાટિકાનું આયોજન કરવામાં આવ્યું છે. આ નૃત્ય કાર્યક્રમમાં મહાત્મા ગાંધી જીવનમૂલ્યો સાથે કેવી રીતે જીવી ગયા તેની સુંદર અભિવ્યક્તિ કરવામાં આવશે. મહાત્મા ગાંધીનાં મુલ્યો દરેક પેઢી માટે પ્રેરણાદાયી બની રહ્યા છે. ‘મહાત્મા-એક અનંત શક્તિ’ નૃત્યમાં નેરેટિવ, વિઝયુઅલ્સ, ડાન્સ અને મ્યુઝિકનું સુંદર સંતુલન કરવામાં આવ્યું છે. ડાન્સર્સની ટીમ દ્વારા ભરતનાટયમનાં માધ્યમથી મહાત્મા ગાંધીનાં સંદેશને અભિવ્યક્ત કરવામાં આવ્યો છે. આ નૃત્યનાટિકાની સંકલ્પના, આલેખન અને નૃત્યશૈલી ડાયરેકટર શર્મિષ્ઠા સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે. નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈએ જણાવ્યું હતું કે ‘નવજીવન ટ્રસ્ટ દ્વારા મુંબઈનું નાટક ‘મોહનનો મસાલો’ નું પણ આયોજન કરવામાં આવ્યું છે.  આ નાટકમાં મોહનલાલ ગાંધીથી મહાત્મા ગાંધી સુધીની યાત્રાને સુંદર રીતે વ્યક્ત કરવામાં આવી છે. મનોજ શાહ દિગ્દર્શિત અને જનમ શાહ નિર્મિત ‘મોહનનો મસાલો’ નાટક તા. ૪ મે, ૨૦૧૯નાં રોજ એચ.કે.આર્ટસ્ કોલેજ હોલમાં રાત્રે ૯.૩૦ કલાકે ભજવવામાં આવશે.’
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'

મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....

Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ

હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : જીવનું જોખમHun To Bolish: હું તો બોલીશ : નારી તું નારાયણીGyan Prakash Swami : જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા, જલારામ બાપાની માંગી માફીPM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી

ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો

PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ

શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર

Embed widget