શોધખોળ કરો
અમદાવાદઃ ગોતામાં યુવકે બિલ્ડિંગ પરથી ઝંપલાવીને કરી લીધો આપઘાત, સોલા પોલીસ પહોંચી ઘટનાસ્થળે
ગોતાની એનજી એન્ક્લેવ નામની બિલ્ડીંગ પરથી ઝંપલાવીને યુવકે આપઘાત કરી લીધો છે. યુવકને વ્યાપારમા નુકશાન જતાં ડિપ્રેશનમાં આવી જઈને આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે.

પ્રતિકાત્મક તસવીર.
અમદાવાદઃ શહેરના ગોતા વિસ્તારમાં યુવકે બિલ્ડિંગ પરથી ઝંપલાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ગોતાની એનજી એન્ક્લેવ નામની બિલ્ડીંગ પરથી ઝંપલાવીને યુવકે આપઘાત કરી લીધો છે. યુવકને વ્યાપારમા નુકશાન જતાં ડિપ્રેશનમાં આવી જઈને આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. સોલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વધુ વાંચો





















