શોધખોળ કરો
Advertisement
Mehsana : યુવક-યુવતીને બંધાયા શરીર સંબંધ ને કરી લીધા લવ મેરેજ, પછી.....
ઉનાવામાં રહેતા આકાશ અને પલે 26મી એપ્રિલે લવ મેરેજ કર્યા હતા. જોકે, યુવતીના પરિવારને આ સંબંધ મંજૂર ન હોવાથી તેમમે યુવકને પરિવારને ધમકી આપી હતી. ધમકીને પગલે નવદંપતી અન્ય જગ્યાએ રહેવા જતું રહ્યું હતું.
મહેસાણાઃ ઉનાવાના યુવક અને યુવતીને પ્રેમ થઈ જતાં અને એકબીજા વગર ન રહી શકતા ગત 26મી એપ્રિલે બંને પ્રેમલગ્ન કરી લીધા હતા. જોકે, આ પ્રેમસંબંધ સામે યુવતીના પરિવારે વાંધો ઉઠાવ્યો હતો.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, ઉનાવામાં રહેતા યુવક અને યુવતીએ 26મી એપ્રિલે લવ મેરેજ કર્યા હતા. જોકે, યુવતીના પરિવારને આ સંબંધ મંજૂર ન હોવાથી તેમમે યુવકને પરિવારને ધમકી આપી હતી. ધમકીને પગલે નવદંપતી અન્ય જગ્યાએ રહેવા જતું રહ્યું હતું.
બીજી તરફ યુવતીના પરિવારના સભ્યોએ ગત 17મી મેના રોજ બપોરે યુવકના ઘરે જઈ તોડફોડ કરરી હતી. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ મામલે યુવકના પરિવારે યુવતીના પરિવારના સભ્યો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement