શોધખોળ કરો

Weather Update: આગામી 3 કલાકમાં રાજ્યના આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી

Weather Update: હવામાન વિભાગે વરસદાને લઈને મહત્વની આગાહી કરી છે. આગામી ત્રણ કલાકમાં મધ્યમ તેમજ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Weather Update: હવામાન વિભાગે વરસદાને લઈને મહત્વની આગાહી કરી છે. આગામી ત્રણ કલાકમાં મધ્યમ તેમજ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, નવસારી, ડાંગમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી અને દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

24 કલાકમાં 181 તાલુકામાં ખાબક્યો વરસાદ

ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. શ્રાવણ માસમાં ખાબકેલા ધોધમાર વરસાદ બાદ હવે ભાદરવામાં પણ વરસાદી રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા 24 કલાકથી રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં ભારે, અતિભારે અને છૂટાછવાયા ઝાંપટા પડી રહ્યાં છે. અહીં છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા આપવામાં આવ્યા છે, જેમાં 181 તાલુકામાં પડેલા વરસાદનું સમગ્ર અપડેટ છે. જુઓ...

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 18 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં 2 થી 7 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતના ઉમરપાડામાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 181 તાલુકામાં વરસાદ ખાબક્યો 

ઉમરપાડામાં સાત ઈંચ વરસાદ
લીલીયામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
સુરતમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
વડોદરામાં સવા ત્રણ ઈંચ વરસાદ
નવસારીમાં ત્રણ ઈંચ વરસાદ
પાવીજેતપુરમાં ત્રણ ઈંચ વરસાદ
છોટાઉદેપુરમાં અઢી ઈંચ વરસાદ
કડીમાં અઢી ઈંચ વરસાદ
ક્વાંટમાં અઢી ઈંચ વરસાદ
પ્રાંતિજમાં અઢી ઈંચ વરસાદ
તિલકવાડામાં અઢી ઈંચ વરસાદ
બોડેલીમાં સવા બે ઈંચ વરસાદ
વાલિયામાં સવા બે ઈંચ વરસાદ
ગણદેવીમાં સવા બે ઈંચ વરસાદ
સુરતના માંડવીમાં સવા બે ઈંચ
વાગરામાં સવા બે ઈંચ વરસાદ
શિનોરમાં બે ઈંચ વરસાદ
હાંસોટમાં બે ઈંચ વરસાદ
કરજણમાં બે ઈંચ વરસાદ
ઘોઘામાં બે ઈંચ વરસાદ
ગરુડેશ્વરમાં પોણા બે ઈંચ
બગસરામાં પોણા બે ઈંચ વરસાદ
ડેડિયાપાડામાં પોણા બે ઈંચ વરસાદ
જાંબુઘોડામાં પોણા બે ઈંચ વરસાદ
બારડોલીમાં દોઢ ઈંચ વરસાદ
મોરવાહડફમાં દોઢ ઈંચ વરસાદ
ભાવનગરના મહુવામાં દોઢ ઈંચ
જલાલપોરમાં દોઢ ઈંચ વરસાદ
નિઝરમાં દોઢ ઈંચ વરસાદ
કુકરમુંડામાં દોઢ ઈંચ વરસાદ
નાંદોદમાં દોઢ ઈંચ વરસાદ
સોજીત્રામાં દોઢ ઈંચ વરસાદ
નસવાડીમાં દોઢ ઈંચ વરસાદ
ભરૂચમાં દોઢ ઈંચ વરસાદ
ચોટીલામાં દોઢ ઈંચ વરસાદ
ઈડરમાં દોઢ ઈંચ વરસાદ
જાફરાબાદમાં દોઢ ઈંચ વરસાદ
મહેસાણાના વીજાપુરમાં દોઢ ઈંચ
જોટાણામાં દોઢ ઈંચ વરસાદ
નડિયાદમાં દોઢ ઈંચ વરસાદ
ભાવનગરમાં દોઢ ઈંચ વરસાદ
નેત્રંગમાં દોઢ ઈંચ વરસાદ
વાંકાનેરમાં સવા એક ઈંચ વરસાદ
સાવલીમાં સવા એક ઈંચ વરસાદ
દાહોદમાં સવા એક ઈંચ વરસાદ
સંખેડામાં સવા એક ઈંચ વરસાદ
મુળીમાં સવા એક ઈંચ વરસાદ
લોધિકામાં એક ઈંચ વરસાદ
ઉનામાં એક ઈંચ વરસાદ
બહુચરાજીમાં એક ઈંચ વરસાદ
તળાજામાં એક ઈંચ વરસાદ
વાપીમાં એક ઈંચ વરસાદ
દસાડામાં એક ઈંચ વરસાદ
મહેસાણામાં એક ઈંચ વરસાદ
વડાલીમાં એક ઈંચ વરસાદ
ચીખલીમાં એક ઈંચ વરસાદ
ઉમરગામમાં એક ઈંચ વરસાદ
બોટાદમાં એક ઈંચ વરસાદ
કોટડા સાંગાણીમાં એક ઈંચ વરસાદ
પલસાણામાં એક ઈંચ વરસાદ
ઝાલોદમાં એક ઈંચ વરસાદ
રાજુલામાં એક ઈંચ વરસાદ
કામરેજમાં એક ઈંચ વરસાદ
રાજકોટમાં એક ઈંચ વરસાદ
સલાયામાં એક ઈંચ વરસાદ
ખાંભામાં એક ઈંચ વરસાદ
સાવરકુંડલામાં પોણો ઈંચ વરસાદ
ગોધરામાં પોણો ઈંચ વરસાદ
અમરેલીમાં પોણો ઈંચ વરસાદ
કલોલમાં પોણો ઈંચ વરસાદ
મોરબીમાં પોણો ઈંચ વરસાદ
અમદાવાદ શહેરમાં પોણો ઈંચ વરસાદ
સાબરકાંઠામાં પોણો ઈંચ વરસાદ
જૂનાગઢમાં અડધો ઈંચ વરસાદ
કેશોદ, માણાવદરમાં અડધો ઈંચ
લુણાવાડા, પાલીતાણામાં અડધો ઈંચ વરસાદ

આ પણ વાંચો

weather forecast: કાલે દેશના આ રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Porbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp AsmitaKhyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Smartphone Under Rs 30000: 30,000 રૂપિયાના બજેટમાં ઘરે લઇ જાવ આ સ્માર્ટફોન, જાણો તમામ ફીચર્સ?
Smartphone Under Rs 30000: 30,000 રૂપિયાના બજેટમાં ઘરે લઇ જાવ આ સ્માર્ટફોન, જાણો તમામ ફીચર્સ?
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Embed widget