શોધખોળ કરો

અમદાવાદના કયા 36 નવા વિસ્તારોમાં સંપૂર્ણ લોકડાઉન? લોકોની અવર-જવર પર પણ પ્રતિબંધ, આ રહી યાદી

અગાઉના 35માંથી 6 વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર તરીકે ચાલું રાખવાનો નિર્ણય લેવાયો છે. આ સિવાય નવા 30 વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરાયા છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. અમદાવાદની વાત કરીએ હવે નદીના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે 20મી જૂને અમદાવાદ કોર્પોરેશન દ્વારા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની નવી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં નવા 36 વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે. તેમજ લોકોની અવર-જવર પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને રીવરફ્રન્ટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મ્યુનિ. કમિશ્નર મુકેશ કુરમાર અને વિવિધ ઝોનના ડેપ્યુટી કમિશ્નરો હાજર રહ્યા હતા. આ સિવાય હેલ્તતના ડે. મ્યુનિ. કમિશ્નર અને આરોગ્ય ખાતાના અધિકારીઓ પણ હાજર હતા. આ બેઠકમાં અગાઉના 35માંથી 6 વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર તરીકે ચાલું રાખવાનો નિર્ણય લેવાયો છે. આ સિવાય નવા 30 વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરાયા છે. તેની સામે 29 વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે. અમદાવાદના કયા 36 નવા વિસ્તારોમાં સંપૂર્ણ લોકડાઉન? લોકોની અવર-જવર પર પણ પ્રતિબંધ, આ રહી યાદી અમદાવાદના કયા 36 નવા વિસ્તારોમાં સંપૂર્ણ લોકડાઉન? લોકોની અવર-જવર પર પણ પ્રતિબંધ, આ રહી યાદી

ટોપ સ્ટોરી

વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા અમદાવાદ પોલીસ એક્શન મોડમાં, 951 આરોપીઓની કરાઈ પૂછપરછ
ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા અમદાવાદ પોલીસ એક્શન મોડમાં, 951 આરોપીઓની કરાઈ પૂછપરછ
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરની હાજરીમાં અમદાવાદમાં કૂડો ટૂર્નામેન્ટનો પ્રારંભ, હર્ષ સંઘવી પણ સમારોહમાં જોડાયા
અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરની હાજરીમાં અમદાવાદમાં કૂડો ટૂર્નામેન્ટનો પ્રારંભ, હર્ષ સંઘવી પણ સમારોહમાં જોડાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
Embed widget