શોધખોળ કરો

કોરોના મહામારીમાં સાર્વજનિક ગરબા ન યોજવાની ડોક્ટરોની માંગના સમર્થનમાં હવે કોણ આવ્યું?

લોકગાયક આદિત્ય ગઢવીનું માનવું છે કે, નવરાત્રી ના થવી જોઈએ. ડિઝીટલ મીડિયમથી નવરાત્રી થાય તો તે અલગ રસ્તો છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં આવી નવરાત્રિમાં સાર્વજનિક ગરબા યોજવા સામે ડોક્ટરો વિરોધ નોંધાવી રહ્યા છે. અમદાવાદ, સુરત પછી હવે રાજકોટના ડોક્ટર્સ પણ સાર્વજનિક ગરબાનો વિરોધ કરી રહ્યા છે. રાજકોટ આઇએમએના પ્રમુખ જય ધિરાણીએ જણાવ્યું હતું કે, વર્તમાન કોરોનાની સ્થિતિને લઈને ગરબા ન થવા જોઈએ. ગરબાને લઈને IMAએ કહ્યું ગરબાથી સંક્રમણ વધી જશે. ગુજરાતના ડોક્ટરોના સમર્થનમાં કલાકારો પણ આવી રહ્યા છે. લોકગાયક આદિત્ય ગઢવીનું માનવું છે કે, નવરાત્રી ના થવી જોઈએ. ડિઝીટલ મીડિયમથી નવરાત્રી થાય તો તે અલગ રસ્તો છે. પહેલા આપણે સંક્રમણ કઈ રીતે રોકી શકીએ તે વિચારવું જોઈએ. આ સિવાય ગાયક રાજલ બારોટે જણાવ્યું હતું કે, સરકાર જે નિર્ણય લે તે માન્ય છે. અન્ય કેટલાક કલાકારોએ પણ ડોક્ટરનું સમર્થન કર્યું હતું.

ટોપ સ્ટોરી

Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી

Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 

ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ

SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 

Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  

ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા

Embed widget