શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ શહેરના કયા વિસ્તારમાં ફરીથી વકર્યો કોરોના? જાણો કયા વિસ્તારમાં શું છે સ્થિતિ?
શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનમાં સતત વધતા કોરોનાના એક્ટિવ કેસ 600એ પહોંચ્યા છે.
અમદાવાદઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને હાલ, રાજ્યમાં સૌથી વધુ એક્ટિવ કેસો પણ અમદાવાદ શહેરમાં છે. અમદાવાદમાં હાલ કોરોના એક્ટિવ કેસની સંખ્યા 3293 પર પહોંચી ગઈ છે. ત્યારે ઉત્તર પશ્ચિમ ઝોનના રહીશો માટે કોરોના લાલ બત્તી સમાન છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં સતત વધતા કોરોનાના એક્ટિવ કેસ 600એ પહોંચ્યા છે.
મધ્ય ઝોનમાં 315, ઉત્તર ઝોનમાં એક્ટિવ કેસની સંખ્યા 362, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં એક્ટિવ કેસની સંખ્યા 473, પશ્ચિમ ઝોનમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 593 પર પહોંચી છે. પૂર્વ ઝોનમાં કોરોના એક્ટિવ કેસ 456 અને દક્ષિણ ઝોનમાં એક્ટિવ કેસની સંખ્યા 494 છે. છેલ્લા 24 કલાકમાં સિવિલ હોસ્પિટલમાં એક દર્દીનું મોત થયું છે. અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંકડો 26,610 તો મોતનો આંકડો 1596 પર પહોંચ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement