શોધખોળ કરો

ગુજરાતમાં આ એક માત્ર જિલ્લો છે કોરોનામુક્ત, બીજા કયા કયા જિલ્લામાં છે 5થી ઓછા એક્ટિવ કેસ? જાણો વિગત

હવે ગુજરાતમાં માત્ર ડાંગ જિલ્લો કોરોનામુક્ત રહ્યો છે. ડાંગમાં અગાઉ બે કેસ આવ્યા હતા. જોકે, આ બંને કેસ રિકવર થઈ ગયા છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. એટલું જ નહીં, કોરોનામુક્ત થયેલા જિલ્લામાં પણ કોરોનાની રિ-એન્ટ્રી થઈ રહી છે. હવે ગુજરાતમાં માત્ર ડાંગ જિલ્લો કોરોનામુક્ત રહ્યો છે. ડાંગમાં અગાઉ બે કેસ આવ્યા હતા. જોકે, આ બંને કેસ રિકવર થઈ ગયા છે. તેમજ ઘણાં દિવસથી આ જિલ્લામાં એક પણ કોરોનાના કેસ નોંધાયા નથી. ડાંગ સિવાય બોટાદ જિલ્લો કોરોનામુક્ત થયો હોવાનું જિલ્લા પ્રશાસન દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જિલ્લામાં કુલ 56 કેસ હતા જેમાં 1 દર્દી નું મોત થયેલ અને ગઈકાલ સુધીમાં તમામ 55 દર્દીને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. જોકે, ગુજરાત સરકારની અખબારી યાદી પ્રમાણે એક કેસ એક્ટિવ બતાવે છે. અગાઉ તાપી, નવસારી, નર્મદા, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર અને ભરુચ જિલ્લા કોરોનામુક્ત બન્યા હતા. જોકે, આ જિલ્લામાં હાલ, કોરોનાની રિ-એન્ટ્રી થઈ છે. હવે અમરેલીમાં 4, તાપીમાં 4, મોરબીમાં 1, પોરબંદરમાં 2, દેવભૂમિ દ્વારકામાં 1, નર્મદામાં 2, છોટાઉદેપુરમાં 1 અને પંચમહાલમાં પાંચ એક્ટિવ કેસો છે. જો નવા કેસ નહીં નોંધાય, તો આ જિલ્લા કોરોનામુક્ત થઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા

Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન

Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી

Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ

ABP Premium

વિડિઓઝ

Gujarat Accident : દેવ દિવાળીએ ગુજરાતમાં માતમ, અલગ અલગ 3 અકસ્માતમાં 8ના મોતPorbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp AsmitaKhyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો

Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે "ચાય પે ચર્ચા"
Health Tips: દૂધ કે પાણી... કઈ વસ્તુમાં પલાળીને ખાવાથી મળે છે અખરોટના વધુ ફાયદા

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો

Embed widget