શોધખોળ કરો
Advertisement
ખંભાતમાં કોરોનાનો વધુ એક કેસ આવ્યો સામે, આણંદમાં કુલ 9 કેસ નોંધાયા
કેતનભાઈ રાણા નામના 35 વર્ષીય યુવકને કોરોના પોઝિટિવ આવતાં જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યાએ 9એ પહોંચી છે.
આણંદઃ ગુજરાતમાં કોરોના કહેર મચાવી રહ્યો છે. ત્યારે આણંદ જિલ્લાના ખંભાતમાં કોરોનાનો વધુ એક કેસ સામે આવ્યો છે. કેતનભાઈ રાણા નામના 35 વર્ષીય યુવકને કોરોના પોઝિટિવ આવતાં જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યાએ 9એ પહોંચી છે. ગુજરાતની વાત કરીએ તો અત્યાર સુધીમાં 517 કેસ કોરોનાના નોંધાયા છે. તેમજ અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોનાવાયરસની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં કોરોનાના 282 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ પછી સૌથી વધુ અસર વડોદરામાં જોવા મળી રહી છે. અહીં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા 100ને પાર થઈ ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement